________________
ધર્મસ્વરૂપ.
: ૨૫૯ : ની, જડની, કમની, સંસારની તેમજ મેક્ષ આદિની વાતે કરીને તત્ત્વજ્ઞાની જે કેમ ન દેખાતે હોય? બબ્બે મહિના સુધી અન્નજળ ત્યાગીને મેટો તપસ્વી કેમ ન બન્યા હોય? સંસારની સઘળી સંપત્તિ છોડી દઈને એકાંતે નિર્જન સ્થળમાં કેમ ન વસતો હોય? પરંતુ જ્યાં સુધી તેની મનોવૃત્તિ વર્ણ, ગંધ, રસ, શબ્દ તથા સ્પર્શ આદિ જડધમમાં વીખરાયેલી રહે છે, અતિશય આસક્તિવાળી રહે છે તે તે અધમ સેવે છે, માટે તે અધમ કહી શકાય અને સર્વ જડ અધર્મોથી નિવૃત્ત થઈને આત્મધમજ્ઞાનાદિમાં રમણ કરતો હોય તો ભલે તે પછી બાહાથી કેઈપણું વસ્તુને ત્યાગી ન હોય અથવા તે ગમે તેવા કપડામાં વિચરતો હોય તો તે પણ ધમ કહી શકાય છે, માટે અમુક બાહ્ય પ્રવૃત્તિ માત્રનું નામ ધર્મ નથી તેમ અધમ નથી. ઉપયોગમાં ધમ, છે અને ઉપગશૂન્યતામાં અધર્મ છે. બાકી તો સંસારમાં મનુષ્યએ કલ્પના કરેલા ધમ–અધર્મથી કાંઈ પણ હિતાહિત થઈ શકતું નથી.