________________
www
સુખદુ:ખ સમીક્ષા : ૧૯૩૦ તરીકે માનવામાં આવે, માટે પૌગલિક સુખ જેને કહેવામાં આવે છે તે આવરણસ્વરૂપ દુ:ખમાં જીવે કરેલે શુદ્ધ સુખને આપ માત્ર છે.
જડ પદાર્થોની અસર થવાથી અંતઃકરણમાં હર્ષ, શેક, દિલગીરી, આનંદ, પ્રમેદ, ઉલ્લાસ આદિ જે વિકાર ઉત્પન્ન થાય છે તેને પૌગલિક સુખદુઃખ કહેવામાં આવે છે કે જે એક પ્રકારને મેહનીયકમને ઔદયિક ભાવ છે. તે જ્યારે ભગવાઈ રહે છે ત્યારે પૂર્વોક્ત વિકારો શાંત થઈ જાય છે. ભિન્ન ભિન્ન સમયે મેહનીયની ભિન્ન ભિન્ન પ્રકૃતિને ઉદય હોવાથી વિકારોમાં પણ ભિન્નતા આવી જાય છે. કોઈ વખત હર્ષ થાય છે, તે કઈ વખત શોક થાય છે, કેઈ વખત આનંદ થાય છે કોઈ વખત દિલગીરી થાય છે. આ બધાયે વિકારેને પૌગલિક સુખદુઃખમાં સમાવેશ થાય છે.
પૌગલિક વસ્તુઓને સંગ એક સરખા હોવા છતાં પણ આવરણવાળો જીવ મેહનીયના ઉદયને લઈને એકમાં અનુકૂળતા અને ઈતર સંગમાં પ્રતિકૂળતા અનુભવે છે. જો કે અનુકૂળ સંગે પણ જીવના આનંદ તથા સુખસ્વરૂપને ઢાંકવાવાળા હોય
છે તે પણ જીવ તેમાં સુખને આરેપ કરે છે. પૌગલિક સંગમાં અનુકૂળતા-પ્રતિકૂળતાનું અનિયમિતપણું છે. એક વ્યક્તિને એક વસ્તુ અનુકૂળ હોય છે ત્યારે તે વસ્તુ બીજાને પ્રતિકૂળ હોય છે. આ અનિયમિતપણાનું મૂળ કારણ કર્મોના ઉદયની વિચિત્રતા છે. જ્યારે મેહનીયને સમૂળગે ક્ષય થઈ જાય છે ત્યારે ક્ષાયિકભાવને પ્રાપ્ત થયેલા સઘળા ય આત્માઓની એકસરખી દષ્ટિ થાય છે, કારણ કે તેમના આત્માઓ ઉપરવા આવ૧૩.