Book Title: Gyanpradip
Author(s): Vijaykastursuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 431
________________ * ૪૦૨ : જ્ઞાન પ્રદીપ. ૨૯૮. જે સ’સારના જીવ માત્રના સેવક બને છે તે જ સસારના સ્વામી બનવાના અધિકારી છે. ૨૯. દુઃખીની સાચા દિલથી સેવા કરતાં સ કાચ, ધૃણા કે કંટાળા રાખશેા નહિ. ૩૦૦, કાઇ પણ કાર્યમાં બીજાના વિશ્વાસ ભલે ન રાખે પણ આત્મવિશ્વાસ તેા અવશ્ય રાખશે; કારણ કે આત્મવિશ્વાસ સિવાય કાઇપણ કાર્ય સિદ્ધ થઈ શકતું નથી. મુક્ત બની સાચું સુખ મેળવવા તા આત્મશ્રદ્ધાની અત્યંત આવશ્યક્તા છે. ૩૦૧. ગમે ત્યાં ફ્રો ને ગમે ત્યાં ભળો, પણ ઉત્તમ આચારવિચારને છેાડીને ઉત્તમતા ગુમાવશે નહિ. ૩૦૨. ગમે તેટલા શ્રીમંત કેમ ન થાઓ, પરંતુ સ્વાશ્રયીપડ્યું છે।ડશા નહિ; કારણ કે સ્વાશ્રયમાં સુખ છે અને પરાશ્રયમાં પરમ દુઃખ છે. ૩૦૩. શ્રીમંત બનવાની ઘેલછામાં સુખી જીવનને દુ:ખી ન બનાવશે. ૩૦૪, ત્યાગ જ સુખ છે અને લેાગમાં જ દુઃખ છે. ભાગના અંતે પણ ત્યાગથી જ સુખ થાય છે, ૩૦૫. જડ વસ્તુઓમાં લીન બનેલી વૃત્તિએને ઇચ્છાપૂર્વ ક વાળી લેવાનું નામ જ ત્યાગ છે, બાકી તેા વસ્તુવિયેાગરૂપ ત્યાગ તે અનિચ્છાચે પણ નિર'તર થયા જ કરે છે, તેથી કાંઈ આત્માને શાન્તિ, સુખ કે આનંદ મળી શકતાં નથી, ઊલટા દુઃખ, શાક ને દિલગીરી પ્રાપ્ત થાય છે. ૩૦૬. જે શ્રીમ’તાઈ પ્રભુના દ્રોહી બનાવી અનેક પ્રાણી

Loading...

Page Navigation
1 ... 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446