Book Title: Gyanpradip
Author(s): Vijaykastursuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 430
________________ મેધ સુધા : ૪૦૧ : એવા સ્વભાવ જ હાય છે કે તમારા આગળ મીજાની: અને ખીજાના આગળ તમારી નિંદા કરીને ખુશી થવુ, ૨૮૯. ક્રોધ, માન, માયા, લેાભ અને નિર્દયતા તે આખી દુનિયા કરી જાણે છે; પણ ક્ષમા, નમ્રતા, સરળતા, સતેષ અને દયા કરી જાણે તે જ પુરુષ પૂજ્ય છે, વંદનીય છે. ૨૯૦. પરના કલ્યાણ માટે પ્રાણ આપનાર પુરુષાત્તમ કહેવાય છે. ૨૯૧. ઇચ્છાએ તેવી અને તેટલી જ રાખવી જોઈએ કે પેાતાની આર્થિક અને શારીરિક શક્તિથી સાધી શકાય. અસાધ્ય ઇચ્છાએ અસાધ્ય રોગ કરતાં પશુ વધારે પીડા આપનારી હાય છે. - ૨૨. કુદરતે કૂદી જવા સાહસ કરનાર વિપત્તિને આધીન અને છે. ર૩. જનતાની પાસેથી સેવાભક્તિની આશા રાખનાર ભિખારી કરતાં પણ વધારે હલકા છે. ૨૯૪. લઘુતા રાખવી સારી છે પણ હલકાઈ રાખવી સારી નથી, કારણુ કે લઘુતા ગુણ છે અને હલકાઇ અવગુણ છે. ૨૫. ગુણવાન થઇને અભિમાનના ત્યાગ તે લઘુતા અને ગુણી અથવા તે અવગુણી થઇને અભિમાન કરવુ તે હલકાઈં. ૨૬. તે ગુણી ગુણવાન જ નથી કે જે અભિમાનના આદર કરે છે; કારણ કે સઘળા ગુણાને કલંકિત કરનાર અભિમાન જ છે. ૨૭. બદલાની આશા રાખ્યા વગર પરોપકાર કરવા તે જ ઉત્તમતા છે. ૨૬

Loading...

Page Navigation
1 ... 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446