Book Title: Gyanpradip
Author(s): Vijaykastursuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 406
________________ એલ સુધા. : ૩૭૭ : ૧૦૫. તમે જગતની જેટલી વસ્તુઓ વાપરી તેટલીથી સતે।ષ તેા મળ્યો હશે જ, હવે પાછી તે વસ્તુ વાપરવાની ઇચ્છા પણ નહિ જ થતી હશે. 9 ૧૦૬, જે વાત સને ન કહેવાની હોય તે વાત ખીજાના આગળ કહીને ભલામણ કરવી કે · આ વાત કાઇને કહેશો નહિ તે ગભીર ભૂલ ગણાય, કારણ કે બીજાના આગળ કહેલી વાત આગળ ગયા સિવાય રહેતી નથી. જેવી રીતે તમે ન કહેવાની ભલામણ કરીને વાત કહી, તેવી જ રીતે તે પણ બીજા માણસને તમારી કહેલી વાત કહીને ન કહેવાની ભલામણ કરશે. તે વળી ત્રીજાને કહેશે. ત્રીજો વળી ચાથાને. આ પ્રમાણે ચાર કાને ગયેલી વાત સઘળે ફેલાઈ જશે. ' ૧૦૭, તમે અનેક જન્મામાં અનેક જીવાને મારીને અપરાધી અની રહ્યા છે અને આ જન્મમાં પણ હંમેશાં ઇંદ્રિયોના દાસ અનીને અનેક જીવાને મારી રહ્યા છે માટે જ તમને માતના ભય રહ્યા કરે છે. જો તમારે માતનેા ભય ટાળવા હાય તે કાઇ પણ જીવને મારી અપરાધી બનશે નહિ. cr ૧૦૮, તમે “ હું હાંશિયાર છું, હું બુદ્ધિશાળી છુ...” એવુ અભિમાન રાખતા હૈ। તેા કાઢી નાંખો, કારણ કે જ્યાં સુધી તમે તમારા આત્માને જન્મમરણના દુ:ખામાંથી છે।ડાવતા નથી ત્યાં સુધી તમારામાં અક્કલ કે હાંશિયારી છે જ નહિ. ૧૦૯. તમને કાઈ પાપી કહે છે ત્યારે તમને માઠું લાગે છે તે પછી પાપ શા માટે કરે છે ? જેવુ' કરશે। તેવું સહુ કાઇ કહેશે. પાપ ન કરે। અને પાપ કરવું હાય તા માઠું ન લગાડા. ચારી, લુચ્ચાઈ, જીવહિંસા વગેરે પાપાચરણ છેાડી

Loading...

Page Navigation
1 ... 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446