Book Title: Gyanpradip
Author(s): Vijaykastursuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 440
________________ બોધ સુધા. : ૪૧૧ :* ક - ૩૬૭. હજારોના સુખને માટે સ્વાર્થ જતો કરનાર પ્રભુને પણ પ્રિય થાય છે. ૩૬૮. લક્ષ્મીને લાભ એકલા જ ન લેશે, બીજાને પણ લેવા દેજે. જે બીજાના લાભમાં આડા આવશે તે લક્ષ્મી તમને છેડીને ચાલી જશે. ૩૬. પિતાની માલિકી રાખી વ્યાજે નાણા આપનારને તમે નિર્વાહ માટે પૈસા આપો છો; પણ પિતાની માલિકી છડી દઈ વ્યાપાર વાટે નાણાં આપનારને દુઃખી અવસ્થામાં પણ કોઈ આપતા નથી, આ તે કે ન્યાય! ૩૭૦. કેવળ મનમાં જ ભેગની ઈચ્છા રાખી પારકી વસ્તુ વાપરશે, પ્રભુના ગુનેગાર બની ગુપ્ત સજાનું પાત્ર બનશે અને દેહ તથા જીભથી જે માલિકની આજ્ઞા વગર વાપરશો તે માલિકના પણ ગુનેગાર બની મારપીટની પણ સજા ભેગવશે. ૩૭૧. હજારે માણસે પોતાનું ધન આપી તમને શ્રીમંત. બનાવ્યા છે માટે હજારે દુઃખી જીવોને સુખી કરવા ધન વાપરશો તે તમારી પાસે લક્ષ્મી બની રહેશે. ૩૭૨. તમે ઈચ્છાઓના દાસ ન બને પણ ઈચ્છાને તમારી દાસી બનાવે. - ૩૭૩. સ્વતંત્ર બને. ચા, બીડી, પાન–સેપારી, માલમિષ્ટાન્ન જોઈએ જ એવી પરાધીનતા છોડી દેશે તે જ સુખી થશે. - ૩૭૪. બાગ-બંગલા, નોકર-ચાકર, મેટર, વસ્ત્ર, ઘરેણાં વગેરે જેટલી વસ્તુઓ વધારે છે તેટલા જ વધારે તમે. પરાધીન બને છે અને જેટલા તમે પરાધીન છે તેટલા જ તમે અપરાધી અને દુઃખી પણ છે.

Loading...

Page Navigation
1 ... 438 439 440 441 442 443 444 445 446