Book Title: Gyanpradip
Author(s): Vijaykastursuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 441
________________ : ૪૨ : જ્ઞાન પ્રક્રી. ૩૭૫. વપરાશથી વધારાનું ધન મળે તે। કુબ્યસનેામાં ન વેરી નાંખતાં અથી દુઃખી માણસાને જીવાડવામાં વાપરશો. ૩૭૬. અપરાધેાથી અવળા ચાલ્યા સિવાય દુ:ખ તમને છેડવાનુ નથી. ૩૭૭. ગુણુ વગરના લેાકેાની મહેરબાનીથી માટા ખની ફૂલનાર પામર પ્રાણી છે. ૩૭૮. શ્રીમતાની સેાડમાં ભરાઇ માટાઈના ઢાળ કરનારાઓ ભોગીઓ કરતાં પણ ઉતરતા દરજ્જાના છે. ૩૯. પ્રભુના અજ્ઞાંકિત સાચા ભક્ત ધન-સ્રીમાં આસક્ત પામર પ્રાણિચેાની પરવા કરતા નથી. ૩૮૦. શ્રીમતાના માન-સન્માનના ખાતર ધમને વેચી નાંખનાર કગાલીના દાસ છે. · ૩૮૧. દુનિયા ગમે તેમ કરે તમે દિલગીર થઈ દુઃખી શા માટે થાઓ છે ? તમે સાચું અને સારું કરો. ૩૮૨. પ્રભુના દર્શન કરતાં પણ શ્રીમ ંતાના દર્શીનથી વધુ પ્રસન્ન મની પેાતાને કૃતાથ માનનાર પ્રભુને મેળવી શકતા નથી. ૩૮૪. ખાટી રીતે બીજાની મિલકત પડાવી લેશેા તે કુદરત બીજી રીતે તમારું નુકસાન કરશે. ૩૮૪. વગર મહેનતે ધમના નામે પારકું ધન ભોગવનાર ધમના દ્રોહી બની ધનવાન કરતાં પણ વધારે અપરાધી થાય છે. ૩૮૫. દુ:ખના દુખાણુ સિવાય દયાની કિંમત સમજી શકાતી નથી. ૩૮૬. પૈસા બધાયે દુઃખા અને દુર્ગુણાને દાખી દે છે. .

Loading...

Page Navigation
1 ... 439 440 441 442 443 444 445 446