________________
: ૩૩૬ :
જ્ઞાન પ્રદીપ.
દિવસ અને રાત, સુખ-દુ:ખ, સાનુ-પિત્તળ પ્રિય-અપ્રિય, શત્રુ-મિત્ર, પંડિત-ભૂખ, સારું-નારું, સ્ત્રી-પુરુષ, સાધુ-ગૃહસ્થ, ચાર-શાહુકાર, સંસાર-મેક્ષ વિગેરે વિગેરે. સંસારનું અસ્તિત્વ એ વસ્તુઓને જ આશ્રયીને જ છે. સંસારમાં કાઈ પણ વસ્તુ એવી નથી કે જેનું વિરોધી તત્ત્વ ખીજું ન હેાય. એવી રીતે રાગ પણ દ્વેષની અપેક્ષાથી કહેવાય છે અને દ્વેષ રાગની અપેક્ષાથી કહેવાય છે. જડ ચૈતન્યની અપેક્ષાથી અને ચૈતન્ય જડની અપેક્ષાથી કહેવાય છે. જ્યાં રાગદ્વેષ છે ત્યાં દુઃખ છે, જ્યાં સુખ છે ત્યાં રાગદ્વેષ નથી. રાગ-દ્વેષના દાસ આત્મા પેાતાને સુખી માને છે પણ તે ભ્રાન્તિ છે. ઇંદ્રિયાના વિષયેાની અનુકુળતા મેળવીને આનંદ માનનાર રાગદ્વેષના દાસ છે. રાગદ્વેષના દાસનુ માનસ ઘણું જ વિચિત્ર હાય છે. ક્ષણે ક્ષણે હુ તથા શાકને અનુભવવાવાળું હાય છે. સુખ, શાંતિ, સમતા, પ્રશમ, મુક્તિ તથા આનંદ એક જ અને જણાવવાવાળા શબ્દો છે અને તે રાગદ્વેષના સદ્ભાવમાં, રાગદ્વેષજન્ય વિકૃતિમાં, વિકૃત સ્વરૂપવાળા હેાવાથી સાક હાઈ શકતા નથી. વિકૃત વસ્તુને જ ઓળખાવવાવાળા હાય છે, જેથી કરીને આત્માને સાચા અનું ભાન થતુ નથી અને પોતે અજ્ઞાનીપણું, અણુજાણપણે ખાટાને સાચુ માનીને પેાતાનુ અત્યંત અહિત કરી બેસે છે. રાગદ્વેષની પ્રેરણાથી સાચાને ખાટુ' અને ખાટાને સાચું માને છે જેથી કરીને ધારેલું મેળવી શકતા નથી, ઈચ્છાઓની અવધિને પ્રાપ્ત કરી શકતા નથી.
વિશ્વવાસીઓ ઉપર સામ્રાજ્ય કરનાર રાગ ત્રણ રૂપને ધારણ કરવાવાળો છે. જેમ અનાદિ શુદ્ધ પરમાત્મા પોતાના બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશ એમ ત્રણ રૂપ ધારણ કરીને જે વિશ્વની વ્યવસ્થા કરે છે તેમ રાગ પણ કામરાગ, સ્નેહરાગ તથા ષ્ટિ