________________
સૂત્રકૃત' ગ્રુ.૨, અ.૪, ઉ.
૮૩. [૭૦૩]ઉત્તર-સંજ્ઞી અને અસંજ્ઞીનું દષ્ટાંત, નિવૃત્તિ નહોવી તેજપ્રવૃત્તિ એજિનકથન [૭૦૪] પશ્ન-મનુષ્ય સંયત-વિરત-પ્રતિહત આદિ ગુણવાનું કઈ રીતે બને? -હિંસા આદિ અઢારે પાપોથી વિરત સાધુ જ અક્રિય-સંવૃત્ત-પંડિત બને છે.
અધ્યયન-૫ - “આચાર શ્રુત” [૭૦૫] અનાચાર સેવન ન કરવાનો ઉપદેશ [૭૦-- એકાન્ત આમ કે એકાન્ત તેમ એવા નિશ્ચય વચન ન બોલે -૭૧૧] – એકેન્દ્રિય તથા પંચેન્દ્રિય હિંસા સંબંધે એકાન્ત વચનો ન કહે [૭૧૨-– આધાકર્મી આહારસેવી સંબંધે એકાન્ત પાપ કે અપાપ થાય તેમ ન કહે -૭૧૫] – ઔદારિકાદિ શરીર વિશે એકાન્ત સમાન કે અસમાનપણાનું કથન ન કરે
– (ઉક્ત વિષયે એકાન્ત વચન એ અનાચાર સેવન છે) [૭૧ - નિમ્નોક્ત વિષયોમાં તેનો-તેનો અભાવ છે તેમ ન માને પણ અસ્તિત્વ માને -૭૩૪] – લોક-અલોક, જીવ-અજીવ, ધર્મ-અધર્મ, બંધ-મોક્ષ, પુન્ય-પાપ
- આશ્રવ-સંવર, વેદન-નિર્જરા, ક્રિયા-અક્રિયા, ક્રોધ-માન, માયા-લોભ, – રાગ-દ્વેષ, ચતુર્ગતિસંસાર, દેવીદેવી, સિદ્ધિ-સિદ્ધિ, સિદ્ધિ સ્થાન, - સાધ-અસાધુ, કલ્યાણવાનુ-પાપી, જગત્ નિત્યાનિત્ય, પ્રાણી
૦ એકાન્તપક્ષના આશ્રયથી કર્મબંધ થાય છે માટે સાધુ તેવું કથન ન કરે [૭૩૫] સાધુના વિષયમાં નિંદક દષ્ટિ ન રાખવી [૭૩] દાન વિષયક પ્રાપ્તિ-અપ્રાપ્તિ કથન ન કરતા મોક્ષમાર્ણ વૃદ્ધિ-વચન કહે [૭૩૭] જિનોક્ત ધર્મની મોક્ષ પર્યત આરાધનાનો ઉપદેશ
અધ્યયન-ક- “આઘૂંકીચ” [૭૩૮-– ગોશાલક-આર્દિકુમારનો સંવાદ, -૭૬૨] – ભ૦માવીર વિશે ગોશાલકના આક્ષેપ, આર્દિકુમાર દ્વારા તેનું સમાધાન
– ભવે મહાવીર પહેલા એક ચારી હતા હવે અનેક ભિક્ષુ સાથે વિચરે છે – ભવે મહાવીર આજીવિકા માટે ધર્મોપદેશ કરે છે - સચિત્તપાણી, વનસ્પતિ, આધાકર્મી આહાર, સ્ત્રીસેવનમાં એકચારીને
પાપ નથી – ભવે મહાવીર બધાં વાદીઓના નિંદક છે, ડરપોક છે. – ભ૦ મહાવીર સ્વાર્થબુદ્ધિ વણિક જેવા છે. 0 ઉક્ત આક્ષેપોનું સમાધાન કરતા આદુંમારના પ્રત્યુત્તરો – ભ0 ત્રણેકાળમાં ભાવથી એકચારી છે, દ્રવ્યથી ધર્મોપદેશ અને વિરતિ
શીક્ષક છે - સચિતાદિ સેવક શ્રમણ હોય તો ગૃહસ્થ અને શ્રમણમાં કોઈ ભેદ ન રહે