Book Title: Agam Vishaydarshan
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Aradhana Kendra

View full book text
Previous | Next

Page 322
________________ ૩૨૫ વવહાર” ઉ.૫ ઉદ્દેશક-૫[૧૨૭- - શેષકાળમાં વિચરણ-પ્રવૃર્તિનીને અન્ય બે સાથે અને -૧૩૦] ગણાવજીંદણીને અન્ય ત્રણ સાથે કહ્યું [૧૩૧- – ચોમાસામાં વિચરણ-પ્રવર્તિનીને અન્ય ત્રણ સાથે અને -૧૩૪] ગણાચ્છેદણીને અન્ય ચાર સાથે કહ્યું [૧૩૫- – ગામ, નગરી આદિમાં ઘણાં પ્રવર્તિની કે ગણાવચ્છેદણી-૧૩] માટે પણ બંને કાળમાં ઉપરોક્ત નિયમ જાણો [૧૩ – ચોમાસા કે શેષકાળમાં વિચરતા જો કોઈ પ્રવર્તિની આદિ -૧૩૮] કાળ કરે તો અન્યને તે-તે પદવીએ સ્થાપવાની વિધિ [૧૩૯-– બિમાર કે વેશ મૂકીને જતા પ્રવર્તિની આદિની આજ્ઞાનુસાર -૧૪૦] બીજાને પદવી આપે, ગણ વિરોધ હોય તો તે પદવી મુકી દે [૧૪૧-– તરુણ સાધુ કે સાધ્વી નિસીહ સૂત્રને પ્રમાદથી ભૂલી જાય તો -૧૪૪] પદવી ન આપવી, રોગથી ભૂલે અને ફરી ભણી લે તો તેમને પદવી આપવી, વિસ્મૃત થાય તો ફરી પણ ભણવું [૧૪પ- – યોગ્ય આલોચના દાતા પાસે આલોચના કરવી, તે ન હોય તો -૧૪] પરસ્પર આલોચના કરવી, આલોચના પછી વૈયાવચ્ચે કલ્પ [૧૪૭] – સાધુ સાધ્વીને વિજાતીય સેવા લેવી ક્યારે કહ્યું? ઉદેશક-૬[૧૪૮] – સ્થવિરની આજ્ઞા વિના સ્વજનને ત્યાં ભિક્ષા જવું ન કલ્પ – આજ્ઞાપૂર્વક કહ્યું, ત્યાં આહાર લેવાની વિધિ [૧૪૯ – આચાર્ય-ઉપાધ્યાય, ગણાવચ્છેદકના અતિશયો -૧૫૪] – સાધુ સાધ્વીને સર્વત્ર-નિશીથ સૂત્રના જ્ઞાતા સાથે જ રહેવું કહ્યું, તે સિવાય રહે તો પ્રાયશ્ચિત્ત [૧૫૫] હસ્તકર્મ કે મૈથુન સંબંધિ કારણ, પ્રાયશ્ચિત્ત [૧૫ - - અન્ય ગણથી આવેલ અનાલોચિત ખંડિતાદિ આચારવાળા -૧૫૯] સાધ્વીના સંબંધે વિધાન ઉદ્દેશક-૭[૧૦ – અન્ય ગણના સાધુ-સાધ્વીને સ્વગણ સ્થાપને વિધિ -૧૬૪] – સાધુ-સાધ્વીને માંડલી બહાર કરવાના વિધિ-નિષેધ [૧૫ – સ્વ અર્થે દીક્ષા દેવી, આચારશીક્ષણ, આહાર દાન, -૧૬૮] પદવીદાનાદિ ન કલ્પ, બીજાને અર્થે કહ્યું

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382