Book Title: Agam Vishaydarshan
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Aradhana Kendra

View full book text
Previous | Next

Page 344
________________ ‘દસવેયાલિય'' ૨.૯, ૩.૩ - (૯) ઉદ્દેશક-૩[૪૫] આચાર્યની સેવા પ્રત્યે જાગૃત્તિ, અભિપ્રાયજ્ઞ થવું [૪૫૭] આચાર માટે વિનય, આજ્ઞાપાલન, આશાતના વર્જન [૪૫૮] રાત્મિક પ્રતિ વિનય, ગુણાધિક પ્રતિ નમ્રતાદિ [૪૫૯] ભિક્ષાવિશુદ્ધિ અને લાભાલાભમાં સમભાવ [૪૬૦] વસ્તુની અધિક પ્રાપ્તિ છતાં સંતોષી જીવન જીવવું [૪૬૧ વચન પરીષહ સહેવો, તેની દુઃસહ્યતાનું કથન -૪૬૩] – દૌર્મનસ્યના સંજોગ છતાં સૌમનસ્ય ટકાવવું [૪૪] અવર્ણવાદ અને સદોષ ભાષાનો ત્યાગ કરવો [૪૫] લોલુપતા, કૌતુક, આદિનો ત્યાગ કરે તે પૂજ્ય બને [૪૬૬] આત્મ શિક્ષા, સમભાવથી પૂજ્ય બને [૪૭] નિંદા, અભિમાન અને કષાય ત્યાગથી પૂજ્યતા [૪૬૮] પૂજ્યની પૂજા, ઇન્દ્રિયજય, સત્યરતતાથી પૂજ્યતા [૪૯] ગુરુ ઉપદેશથી સંયમીજન આચારવાન્ બને [૪૭૦] ગુરુ જન સેવા અને તેના શુભ ફળો (૯) ઉદ્દેશક-૪[૪૭૧- — સમાધિના ચાર ભેદ-વિનય-શ્રુત-તપ-આચાર -૪૮૪] વિનયાદિ ચારે સમાધિના ચાર-ચાર પેટા ભેદ – ચારે સમાધિની આરાધના અને તેનું ફળ અધ્યયન-૧૦-‘‘સભિક્ષુ' [૪૮૫] ચિત્ત સમાધિ, સ્ત્રી વિરકિત, વમેલ ભોગો ન સેવે [૪૮૬– – જીવહિંસા, સચિત્ત, ઔદેશિક આહાર, રાંધવું-રંધાવવું એ –૪૮૮] બધાંનો ત્યાગ, કરવાની આજ્ઞા [૪૮૯] શ્રદ્ધા, આત્મૌપમ્ય બુદ્ધિ, મહાવ્રત સ્પર્શ, સંવર [૪૯૦] કષાય ત્યાગ, ચિત્ત સ્વૈર્ય, અકિંચન, ગૃહયોગવર્થે [૪૯૧] સમ્યગ્દષ્ટિ, અમૂઢતા, તપસ્વી, પ્રવૃત્તિ શોધન [૪૯૨- – સંનિધિ વર્જન, સવિધિ ભોજન, સ્વાધ્યાયરતતા -૪૯૫] – કલકથા વર્જન, સુખ-દુઃખમાં સમભાવ [૪૯૬] પ્રતિમા સ્વીકાર, ઉપસર્ગમાં નિર્ભય, શરીર અનાસક્તિ [૪૯૭] દેહ વિસર્જન, સહિષ્ણુતા, અનિદાનના [૪૯૮] પરીષહ વિજય, શ્રામણ્યરતના [૫૦] સંયમ, અધ્યાત્મત, સૂત્રાર્થજ્ઞાન, - ૩૪૭

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382