Book Title: Agam Vishaydarshan
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Aradhana Kendra

View full book text
Previous | Next

Page 340
________________ ૩૪૩ “દસયાલિય” અ.૫, ઉ.૨ [૨૧૧ - મદ્યપાન નિષેધ, ચોરી છુપીથી કરે તો પણ દોષ -૨૨૦] – ગુણાનુપ્રેક્ષીની સંવર સાધના અને આરાધના [૨૨૧ – તપ, વાણી, રૂપ, આચારના ચોરની દુર્ગતિ, બોધિદુર્લભતા -૨૨૫ – માયામૃષાવાદ ત્યાગનો ઉપદેશ, ઉપસંહાર કથન અધ્યયન-ક-“મહાચારકથા” [૨૨૬-– રાજા આદિ દ્વારા નિગ્રંથના આચાર-ગોચરની પૃચ્છા -૨૩૨] – નિગ્રંથના દુષ્કર આચારનું કથન, અઢાર આચાર સ્થાન [૨૩૩- - સ્થાન-૧- અહિંસા સ્વરૂપ, ઉપદેશ અને આધારો -૨૩૭] - સ્થાન-૨-મૃષાવાદ સ્વરૂપ, મૃષા ન બોલવું અને મૃષાવાદ વર્જનના કારણોનું નિરૂપણ [૨૩૮-– સ્થાન-૩- અદત્તનું સ્વરૂપ, ગ્રહણનો નિષેધ -૨૪૧] – સ્થાન-૪- અબ્રહ્મનું સ્વરૂપ, મૈથુન સંસર્ગ ત્યાગ [૨૪૨- – સ્થાન-પ- અપરિગ્રહ-સંનિધિ નિષેધ, સંનિધિકર્તાની -૨૪૬] ગૃહસ્થ સાથે તુલના, ધર્મોપગરણનો હેતુ પરિગ્રહની પરિભાષા, અમમત્વ ભાવકથન [૨૪૭- સ્થાન-ડ- નિત્ય તપ-એક ભક્ત ભોજનનું કથન -૨૪૮] – રાત્રિ ભોજનના નિષેધ, નિષેધનો હેતુ [૨૪૯-– સ્થાન-૭ થી ૧૨- પૃથ્વી યાવતુ ત્રસકાયની જયણા વિશે -૨૭૦] – પૃથ્વી, અપૂ, તેલ, વાયુ, વનસ્પતિ, ત્રસએ છ કાયની હિંસા ન કરવી, પૃથ્વી આદિ છકાય- હિંસાના દોષનું દર્શન, આ હિંસાનું પરિણામ [૨૭૧-– સ્થાન-૧૩-અકથ્ય આહાર આદિ લેવાનો નિષેધ -૨૭૪] – નિયાગ, તિ, ઔદેશિકાદિ દોષયુક્ત વસ્તુ ન લે [૨૭૫-– સ્થાન-૧૪-ગૃહસ્થ ભાજન નિષેધ, તેનો હેતુ -૨૮૦] – સ્થાન-૧૫-ખાટલો, પલંગ આદિ ઉપર બેસવા, સુવાનો નિષેધ, તેના કારણ, તેનો અપવાદ [૨૮૧- સ્થા-૧૬-ગૃહસ્થના ઘેર બેસવાનો નિષેધ, -૨૮૪] બેસવાથી થતા દોષો, તેના અપવાદ [૨૮૫- – સ્થાન-૧૭-સ્નાનનો નિષેધ અને તેના કારણો -૨૯૧) – સ્થાન-૧૮- વિભૂષા નિષેધ, તેના કારણો [૨૯૨] પૂર્વકૃત પાપનો નાશ, નવા પાપનો સંવર [૨૯૩] સંયમીની ગતિ મોક્ષ કે સ્વર્ગ

Loading...

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382