Book Title: Agam Vishaydarshan
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Aradhana Kendra

View full book text
Previous | Next

Page 352
________________ ૩૫૫ ઉત્તરઝયણ” અ.૧૪ -૪૪૫] – ઇષકાર રાજ આદિ છનું જિનોક્ત માર્ગ ગમન [૪૪ -- પુરોહિત પુત્રોને જતિ સ્મરણ, સંસારથી વિરક્તિ -૪૪૮] – પ્રવજ્યા માટે માતા-પિતાની અનુમતિ માંગવી [૪૯- – પિતાનો સુઝાવ-ગૃહસ્થ કર્તવ્યો પૂર્ણ કરવા -૪૫] – પુરોહિત પુત્રોનો-પ્રવજ્યા ગ્રહણે દઢ સંકલ્પ [૪પ૭] – પુરોહિતનો પ્રશ્ન-સુખ અહીં છે, ભિક્ષુ કેમ થવું છે? [૪૫૮] – ઉત્તર-આધ્યાત્મિક સુખ માટે પ્રવજ્યા જરૂરી છે ૪િ૫૯- – આત્માનું અસ્તિત્વ નથી, અસ્તિત્વ છે નો સંવાદ -૪૬૧] – અજ્ઞાનતાથી કરેલ ભૂલ ફરી ન કરવાનો સંકલ્પ [૪૬૨- – પુત્ર દ્વારા જીવન સાફલ્યનો નિશ્ચય, પિતાને દીક્ષેચ્છા -૪૬૯] – ભાવિ અનિશ્ચિત્ત સમજી, તુરંત દીક્ષા લેવા નિશ્ચય [૪૭૦- – પુરોહિતનું પત્નીને નિવેદન, પત્નીનો વિરોધ -૪૭૩] – પુરોહિતનો ઉત્તર-દીક્ષા કેવળ મુનિધર્મ પાલન માટે છે [૪૭૪-– પત્ની દ્વારા દીક્ષા જીવનની મુશ્કેલીનું વર્ણન, પુરોહીતનો -૪૭] દઢ નિર્ધાર, ભોગ ને સાપની કાંચળી આદિની ઉપમા [૪૭૭- – પુરોહિત પત્નીનો દીક્ષા નિર્ધાર, રાણીની રાજને પ્રેરણા -૪૮૪] – આત્માને પક્ષીની અને ભોગને પાંજરાની ઉપમા - રાગ દ્વેષનું સ્વરૂપ, રાણીનો દીક્ષા માટે સંકલ્પ [૪૮૫-– કામ ભોગોનું વરવું સ્વરૂપ, વિવિધ ઉપમાઓ -૪૯૪] – બંધન મુક્તિની ઈચ્છા, રાજાદિ છ ની દીક્ષા અધ્યયન-૧૫-“સભિક્ષુક' ૪િ૯૫] ભિક્ષુના લક્ષણો-જ્ઞાનાદિ ગુણો, અનિદાન, ઈચ્છામુક્તાદિ [૪૯] ભિક્ષુ-વિરક્ત, સંયમલીન, અનાસક્ત ઈત્યાદિ ગુણ ૪િ૯૭] ભિક્ષુ-આક્રોશ, વધ પરીષહ સહે, સમભાવી આદિ ગુણ [૪૯૮] ભિક્ષુ-અત્યલ્ય ઉપકરણ રાખે, પરીષહોને સહે [૪૯૯] ભિક્ષુ-સત્કારાદિ અપેક્ષા ન રાખે, આત્મખોજ લીન રહે આદિ [૫૦૦] ભિલુ-મોહોત્પાદક સંગનો ત્યાગ, કુતૂહલ ત્યાગી [૫૦૧] ભિક્ષુ-આજીવિકા માટે વિદ્યા, મંત્ર આદિ પ્રયોગથી પર [૫૦૨] ભિક્ષુ-રોગનિવારવા કોઈપણ ચિકિત્સા પ્રયોગ ન કરે [૫૦૩- – ભિક્ષ-ક્ષત્રિય આદિની પ્રશંસા ન કરે, લૌકિ કામનાર્થે પરિચય -૫૦૭] ન રાખે, અલામાં દ્વેષ ન કરે, સંવૃત્ત રહે, નિરભિક્ષાની નિંદા ન કરે, સાધારણ ઘેરભિક્ષા લે

Loading...

Page Navigation
1 ... 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382