Book Title: Agam Vishaydarshan
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Aradhana Kendra

View full book text
Previous | Next

Page 350
________________ ૩૫૩ ઉત્તરાયણ” અ.૯ [૨૫૧- – યોગ્ય ગૃહ બનાવવા પ્રશ્ન-ઈષ્ટ સિદ્ધિ જ સ્થાયી ગૃહ -૨૫૮] - નગર સુરક્ષાની પ્રાર્થના-નમિરાજાનો ઉત્તર [૨૫૯-– રાજાના દમનની પ્રાર્થના, અંતર, શત્રુને જીતે તે સર્વજીતે -૨૬૮] – યજ્ઞ, બ્રહ્મભોજ પ્રાર્થના, સંયમ શ્રેયસ્કરતાનો ઉત્તર [૨૬૯- ગૃહીવ્રતની પ્રાર્થના, સંયમની ઉત્તમતાનો ઉત્તર -૨૭૭] – કોશવૃદ્ધિની પ્રાર્થના, અકિંચનતા, તપસાધનાનો ઉત્તર [૨૭૮-– પ્રાપ્ત ભોગ અત્યાગની પ્રાર્થના, વિષયકષાયના કટુ ફળ -૨૯o] – બ્રાહ્મણ રૂપનો ત્યાગ કરી ઈન્દ્ર રૂપે નમિરાજર્ષિની પ્રશંસા – નમિરાજાની શ્રમણ ધર્મે સ્થિરતા, ઉપસંહાર કથન અધ્યયન-૧૦-“મપત્રક' [૨૯૧- - મનુષ્ય જીવનને સૂકા પાન અને કુશાગ્ર બિંદુની ઉપમા -૨૯૩] – પૂર્વકૃત્ કર્મની નિર્જરા અને અપ્રમાદનો ઉપદેશ [૨૯૪- – મનુષ્ય ભવની દુર્લભતા, પૃથ્વીકાયાદિમાં ભવ ભ્રમણ -૩૦૫ - શુભાશુભ કર્મોથી ભવભ્રમણ-અપ્રમાદનો ઉપદેશ [૩૦-– આર્યન્ત દુર્લભ, પૂર્ણ પંચેન્દ્રિયત્વ દુર્લભ, -૩૧૦] – ઘર્મશ્રવણ, શ્રદ્ધા, આચરણની દુર્લભતા, પ્રમાદ ન કર [૩૧૧-– શરીર-ઇન્દ્રિયની શીથીલતા, રોગવૃદ્ધિ, અપ્રમાદ ઉપદેશ -૩૨] – લોલુપતા ત્યાગ, ત્યક્ત ભોગ ફરી ન સ્વીકાર, – મિત્ર, બંધુ, ધનનો વિચાર ન કર, અપ્રમાદી બન [૩૨૧-– માર્ગ ભારવાહક, સમુદ્ર તટનું દષ્ટાંત અને નિષ્કર્ષ -૩૨૬] – સિદ્ધત્વ પ્રાપ્તિ પુરુષાર્થ, સદુપદેશદે, અપ્રમાદીબેન [૩૭] જિનવાણીથી રાગદ્વેષનો છેદ અને મોક્ષ અધ્યયન-૧૧-“બહુશ્રુતપૂ” [૩૨૮-– સાધુ આચાર કથન પ્રતિજ્ઞા, અબુહશ્રુતનું સ્વરૂપ -૩૩૨] – શિક્ષા-અપ્રાપ્તિનું કારણ, પ્રાપ્તિના સ્થાનો [૩૩૩- - અવિનીત-સુવિનીતના લક્ષણો, જિજ્ઞાસુના ગુણો -૩૪૫] – બહુશ્રુતને શંખ, અશ્વ, યોદ્ધો અને હાથીની ઉપમા [૩૪૬-– બહુશ્રુતને વૃષભ, સિંહ, વાસુદેવ અને ચક્રીની ઉપમા -૩૫] – બહુશ્રુતને ઇન્દ્ર, સૂર્ય, ચંદ્ર, કોષ્ઠાગારની ઉપમા – બહુશ્રુતને જંબૂવૃક્ષ, સીતા નદી, મેરુ પર્વતની ઉપમા

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382