Book Title: Agam Vishaydarshan
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Aradhana Kendra

View full book text
Previous | Next

Page 339
________________ ૩૪૨ ૫/૧ – આગમ વિષય-દર્શન [૧૫૭- – ભિક્ષા કાળમાં ભોજન કરવાની વિધિ, સ્થાન યાચના -૧૧] – આહારમાં આવેલ કચરો વગેરે પરઠવવાની વિધિ [૧૨] – ઉપાશ્રયમાં ભોજન કરવાની વિધિ, પડિલેહણ આદિ – ઉપાશ્રય પ્રવેશ વિધિ, ઇર્યાપથ પ્રતિક્રમણ વિધાન [૧૬૩- - ગૌચરીના અતિચારોનું સ્મરણ અને આલોચના વિધિ -૧] - સમ્યગુ આલોચના ન થતા પુનઃ પુનઃ પ્રતિક્રમણ [૧૬૭– – કાયોત્સર્ગ કાળનું ચિંતન, કાયોત્સર્ગ પૂરો કરવાની વિધિ -૧૭૦] - કાયોત્સર્ગ પછીની વિધિ, વિશ્રામ કાલીન ચિંતન, - સાધર્મિકને ભોજન માટે નિમંત્રણ, સહભોજન [૧૭૧ – એકાકી ભોજનનું કારણ, પાત્ર, ખાવાની વિધિ -૧૭૪] – મનોજ્ઞ-અમનોજ્ઞમાં સમભાવ રાખી વાપરે [૧૭૫] – મુધાદાયી-મુધાજવીની દુર્લભતા અને તેની ગતિ (૫) ઉદેશક-૨[૧૭] – સુગંધી કે અસુગંધી બધો આહાર પુરો વાપરવા [૧૭૭- – ભિક્ષામાં અપર્યાપ્ત આહાર હોય તો પુનઃ ગવેષણા -૧૭૯] – યથાસમય કાર્ય કરવાની આજ્ઞા [૧૮૦] અકાળ ભિક્ષાચારી શ્રમણ માટેનો ઉપદેશ [૧૮] ભિક્ષાની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં સમતા રાખવી [૧૮૨] ભિક્ષાર્થ ગમન વિધિ, પશુ-પક્ષી ઓળંગીને ન જવું [૧૮૩] ગોચરીએ જતા ત્યાં બેસવા કે ધર્મકથનનો નિષેધ [૧૮૪] ગોચરીએ જાય ત્યારે ક્યાં ઉભે નહીં તે વિધાન [૧૮૫- – ભિખારી આદિને ઓળંગીને ન જવું, તેના દોષો -૧૮૮] – યાચકો પાછા ફરે પછી ગૃહપ્રવેશ કરવાનું વિધાન [૧૮૯-- લીલોત્તરી કચળીને આવતા દેનારની ભિક્ષા ન લે -૧૯૯] – અપક્વ કે અચિત ફળ આદિ ન લેવાનું વિધાન [૨૦] ધનવાન, નિર્ધન ને ત્યાં સમભાવે ગોચરી લે [૨૦૧- – ભિક્ષા અદિન ભાવે લે, ન આપે ત્યાં ક્રોધ ન કરે -૨૦૪] - વંદન કરતા હોય ત્યારે ન યાચે, કઠોર શબ્દ ન કહે [૨૦૫] – વંદન કરે કે ન કરે-બંનેમાં સાધુ સમભાવ રાખે [૨૦ - - રસલોલુપતા અને તેના દુષ્ટ પરિણામો -૨૦૯] – બહાર સરસ અને માંડલીમાં વિરસ આહાર કર્તાના ભાવો [૨૧૦] પૂજાર્થિતા અને તર્જનિત દોષો

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382