Book Title: Agam Vishaydarshan
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Aradhana Kendra

View full book text
Previous | Next

Page 370
________________ ‘‘અનુઓગદારાઈ’’ [૨૯] શરીરના પાંચ ભેદ, સર્વ જીવના શરીરનું વર્ણન [૩૦૦- ~ ભાવપ્રમાણ ના ત્રણ ભેદ-પ્રભેદ વર્ણન -૩૦૯] – ગુણપ્રમાણમાં જીવ અને અજીવ ગુણપ્રમાણ - અજીવ ગુણ પ્રમાણના મુખ્ય પાંચ ભેદો-વર્ણન - જીવ ગુણ પ્રમાણના મુખ્ય ત્રણ ભેદો વર્ણન [૩૧૦] – નય પ્રમાણનું સ્વરૂપ, ત્રણ દૃષ્ટાંતથી વર્ણન – પ્રસ્થક, વસતિ, પ્રવેશ દૃષ્ટાંત 1 - [૩૧૧– — સંખ્યા પ્રમાણના આઠ ભેદો, તેની વ્યાખ્યા -૩૧૭] – સંખ્યાત, અસંખ્યાત, અનંત ત્રણેનું વિસ્તૃત વર્ણન [૩૧૮] – વક્તવ્યતાના ત્રણ ભેદ-સ્વસમય, પરસમય, ઉભયસમયની નયોથી વ્યાખ્યા [૩૧૯- — અર્થાધિકારનું સ્વરૂપ-છ આવશ્યક –૩૨૪] – સમવતારનું સ્વરૂપ-છ ભેદનું વર્ણન [૩૨૫– – નિક્ષેપના ભેદ-પ્રભેદ, તેની વ્યાખ્યા –૩૪૨] – અનુગમના ભેદ–પ્રભેદ, તેની વ્યાખ્યા [૩૪૩– – નયના મૂળ સાત ભેદ, તેનું સ્વરૂપ –૩૫૦] – નય સંમત જ્ઞાન, ચારિત્રથી મોક્ષ — X - X — [૪૫] અનુઓગદાર-ચૂલિકાસૂત્ર-૨-વિષયદર્શનપૂર્ણ મુનિ દીપરત્નસાગરે કરેલ વિષયદર્શન પૂર્ણ · ૪૫- આગમનું -0-0-0 ૩૦૩

Loading...

Page Navigation
1 ... 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382