Book Title: Agam Vishaydarshan
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Aradhana Kendra

View full book text
Previous | Next

Page 341
________________ ૩૪૪ ૭ - આગમ વિષય-દર્શન અધ્યયન-૯-“વફશુદ્ધિ [૨૯૪] ભાષાના ચાર ભેદ, બે વડે વિનય, બેનો નિષેધ [૨૯૫- – સાધુ કેવી ભાષા ન બોલે? કેવી ભાષા બોલે? -૨૯૭] – સંદિગ્ધ કે ભ્રામક ભાષા બોલવાનો નિષેધ [૨૯૮] – અસત્યને સત્યરૂપે ન બોલે, અસત્ય ન બોલે [૨૯૯-– સંદિગ્ધ કે અજ્ઞાત વિષયને નિશ્ચયાત્મક રૂપે ન બોલે -૩૦૪] – શક્તિ ભાષા ન બોલે, નિઃ શક્તિ ભાષા બોલે [૩૦૫- - કઠોર અને હિંસાત્મક સત્યભાષાનો નિષેધ -૩૦૭] - તુચ્છ અને અપમાનજનક સંબોધનનો નિષેધ [૩૦૮-– પારિવારિક મમત્ત્વ સૂચક સંબોધનનો નિષેધ -૩૧૪] – મોહોત્પાદક શબ્દોથી સંબોધનનો નિષેધ – નામ અથવા ગોત્રથી સંબોધન કરવું ' – પંચેન્દ્રિય પ્રાપ્તિનું લિંગ ન જાણે તો જાતિવાચક શબ્દથી બોલાવે [૩૧૫- – હિંસાજનક વચન ન બોલે, શરીર અવસ્થાનુસાર શબ્દો બોલે -૩૧૮] – ગાય, બળદ આદિ માટે બોલવા-ન બોલવા યોગ્ય વચનો [૩૧૯- - વૃક્ષ કે વૃક્ષના અવયવો વિશે કેવી ભાષા પ્રયોજવી -૩૨૮] - અનાજના વેલા, છોડ વિશે કેવી ભાષા પ્રયોજવી [૩૨૯- - સંખડી કે મૃતભોજ, ચોર, નદી આદિ વિશે કેવી ભાષા બોલે -૩૩૫] – સાવદ્ય પ્રવૃત્તિ સંબંધે બોલવાનો વિવેક [૩૩] વિક્રયઆદિ સંબંધે વસ્તુનો ઉત્કર્ષ સૂચક શબ્દ ન બોલે [૩૩૭] સંદેશ લેવડ-દેવડ સંબંધે ચિંતનપૂર્વક ભાષા બોલે [૩૩૮- –ખરીદ-વેચાણ સંબંધે સલાહદાયક ભાષા ન બોલે -૩૪૦] – ગૃહસ્થને આવો-બેસો ઇત્યાદિ વચન ન કહે [૩૪૧- – અસાધુને સાધુ ન કહે, ગુણવાન ને જસાધુ કહે -૩૪૩] – જય-પરાજય સંબંધે અભિલાષા યુક્ત ભાષા ન બોલે [૩૪૪ – વાયરો, વર્ષા, ઠંડી આદિની જિજ્ઞાસા ન દાખવે -૩૪૬] – મેઘ, આકાશ અને રાજ વિશે બોલવાનો વિવેક [૩૪૭] સાવદ્ય અનુમોદન થાય તેવી ભાષા ન બોલે [૩૪૮- – ભાષા વિષયક વિધિ-નિષેધ, સદોષ ભાષાત્યાગ -૩૫૦] – નિર્દોષ ભાષણ, પરીક્ષાપૂર્વક બોલવાનું ફળ અધ્યયન-૮-“આચારપ્રસિધિ” [૩૫૧] આચાર પ્રસિદ્ધિ પ્રતિજ્ઞા કથન

Loading...

Page Navigation
1 ... 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382