Book Title: Agam Vishaydarshan
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Aradhana Kendra

View full book text
Previous | Next

Page 314
________________ ૩૧૭ “નિસીહ' ઉ.૧૧ Gશ૧૧ [ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે તેવી ભૂલો] [૬પપ- - પાત્ર સંબંધિ મર્યાદાનો ભંગ-દ્રવ્યથી, ક્ષેત્રથી -૭૧૭] – ઘર્મનિંદા, અધર્મપ્રશંસા, અન્યતીર્થિક કે ગૃહસ્થના પગ આ પ્રમાર્જનાદિ - સૂત્ર ૧૩૩ થી ૧૮૫માંના કોઈ દોષ સેવે [૭૧૮-– પોતાને કે બીજાને ડરાવે, આશ્ચર્ય પમાડે, વિપરીત વર્તે -૭૨૫] – વિપરીત વસ્તુ પ્રશંસા, દુશમન રાજ્યોમાં આવાગમન ૭િ૨૬-– દિવસ ભોજન નિંદા, રાત્રીભોજન પ્રશંસા, ભોજન ચઉભંગી, -૭૩૪] – ભોજન સંનિધિ, સંનિધિ આહાર લે, નિષિદ્ધ સ્થળે ભોજન [૭૩૫- -નૈવેદ્ય પીંડ ગ્રહણ, સ્વચ્છાંદાચારીની પ્રશંસા આદિ -૭૪૦] – અયોગ્યને દીક્ષાદિ, અયોગ્ય પાસે સેવા લેવી-દેવી [૭૪૧- – જિન કલ્પી સાથે નિવાસ, સંનિધિ સુંઠાદિ ખાવા -૦૪] – બાળ મરણે મરવું આદિ ઉદેશક-૧૨ [ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે તેવા દોષો] [૭૪૭- – કોઈ પ્રાણીને બાંધવા કે મુક્ત કરવા, નિયમભંગ -૭૫૧] – વનસ્પતિ યુક્ત આહાર કરે, રોમયુક્ત ચર્મ રાખે [૭૫૨-– આચ્છાદિત પીઠ ઉપર બેસે, અન્યતીર્થિકાદિ પાસે વસ્ત્ર -૭૫૫] સીવડાવે, છ કાય વિરાધના, સચિત્ત વૃક્ષારોહણ [૭પ -ગૃહસ્થના વસ્ત્રાદિનો ભોગ, ચિકિત્સા કરણ, -૭૬૧] – સચિત્ત પાણી યુક્ત વાસણથી આપેલ આહાર લે [૭૬૨- - વિભિન્ન દર્શનીય સ્થળ આદિ જોવા જવું કે વિચારવું -૭૮૮] – રૂપ આસક્તિ, કાળ કે ક્ષેત્રાતિક્રાંત આહાર લે - વિલેપન વિશે ચઉભંગી, મહાનદી બે-ત્રણ વાર પાર કરે ઉદ્દેશક-૧૩ [લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે તેવી ભૂલો] [૭૮૯-– સચિત્ત કે જીવાકૂલ ભૂમ્યાદિ ઉપર બેસવું વગેરે કરે -૮૦૪] – અન્યતીર્થિકાદિને શિલ્પ, શ્લોકાદિ શીખવવા [૮૦૫- – અન્યતીર્થિકાદિને નિમિત્તાદિ કથન, માર્ગાદિ દેખાડવા -૮૬૨] – કોઈ પદાર્થમાં પ્રતિબિંબ જોવું, પાસત્યા, કુશીલાદિને વંદન કે તેમની પ્રશંસા કરવી.

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382