Book Title: Agam Vishaydarshan
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Aradhana Kendra
View full book text
________________
૩૪૫
દસયાલિય' અ.૮ [૩૫ર- – જીવોના ભેદ, તેમના પ્રત્યે અહિંસક રહેવું -૩૩] – છ જીવના નિકાયની જયણા સંબંધિ વિધિનું વર્ણન ૩િ૩૪-– આઠ પ્રકારના સૂક્ષ્મ સ્થાનો, તેની જયણાનો ઉપદેશ -૩૩૮] – પડિલેહણ અને પારિષ્ઠાપન વિવેક-વર્ણન [૩૩૯] ગૃહસ્થના ઘેર પ્રવેશ પછીનું કર્તવ્ય-વર્ણન [૩૭૦- - ત્યાં જોયેલ-સાંભળેલ બાબતો વિશેનો વિવેક અને -૩૭૨] ગૃહસ્થની ગૃહ સંબંધિ પ્રવૃત્તિમાં ભાગ ન લેવો [૩૭૩] ગૃહસ્થને ભિક્ષાની સરસ-વિરસતા અને આહાર
પ્રાપ્તિ-અપ્રાપ્તિ વિષયક વાત ન કરે [૩૭૪] આહાર સંગ્રહ નિષેધ, મુધાજીવી થવા ઉપદેશ [૩૭૫] ગુણવાન-શ્રુતવાન સાધુને ક્રોધ કરવાનો નિષેધ [૩૭] પ્રિય-અપ્રિય શબ્દોમાં રાગ-દ્વેષ ન કરે [૩૭૭] પરીષહ-ઉપસર્ગ સહેવાથી મોક્ષ ફળ પ્રાપ્તિ [૩૭૮] રાત્રિ ભોજન પરિહારનો ઉપદેશ [૩૭૯] પર-તિરસ્કાર અને આત્મોત્કર્ષ ન કરવા ઉપદેશ [૩૮૦] વર્તમાન પાપનો સંવર કરે અને તેનું પુનરાવર્તન ન કરે [૩૮૧] અનાચાર ન છૂપાવવાનો ઉપદેશ [૩૮૨] આચાર્ય વચનનો સ્વીકાર અને કાર્ય સંપાદન કરે [૩૮૩] જીવનની ક્ષણ ભંગુરતા અને ભોગ નિવૃત્તિ [૩૮૪] શરીરાદિ સ્વસ્થતા મુજબ ધર્માચરણ કરવું [૩૮૫-– કષાય તેના ભેદ, ત્યાગ, અર્થ, વિજય ઉપાય -૩૯૧] – વિનય, આચાર, ઈદ્રિય સંયમમાં પ્રવૃત્તિ રહેવું [૩૯૨] નિદ્રાદિ દોષ વર્જી અને સ્વાધ્યાયમાં પ્રવૃત્તિ કરે [૩૯] મોક્ષ પ્રાપ્તિના માર્ગનું વર્ણન [૩૯૪- - બહુશ્રુત પર્યાપાસના, ગુરુ સમીપ બેસવાની વિધિ -૪૦૦] – વાણિવિવેક, વાણીના અલને ઉપહાસ ન કરે [૪૦૧] – ગૃહસ્થને નક્ષત્રાદિનું ફળ કહેવાનો નિષેધ [૪૨] ઉપાશ્રયની જરૂરીયાત, બ્રહ્મચર્યની વાડો [૪૦૩] એકાકી સ્ત્રી કથા, ગૃહસ્થ સંપર્ક વર્જન ૪િ૦૪-બ્રહ્મચારી માટે સ્ત્રીનો ભય, દષ્ટિ સંયમ, -૪૧૦] – આત્મ ગવેષણા અને ઘાતકતા, સ્ત્રીમાત્રથી બચવું
– કામરાગ વર્ધક અંગોપાંગ ન જેવા

Page Navigation
1 ... 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382