Book Title: Agam Vishaydarshan
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Aradhana Kendra

View full book text
Previous | Next

Page 323
________________ ૩૨૬ ૭ - આગમ વિષય-દર્શન [૧૬૯- વિકટ દિશામાં વિહાર-સાધુને કહ્યું, સાધ્વીનેનહીં -૧૭૨] – વિકટ દેશને વિશે ક્ષમાયાચનાનું કધ્યાકધ્યત્વ [૧૭૩ - વિકાલે સ્વાધ્યાયનું કચ્યાકધ્યપણું -૧૭૭] – અસ્વાધ્યાય કાલે સ્વાધ્યાય નિષેધ, કાલે કરવો – શારીરિક અસક્ઝાયમાં સ્વાધ્યાય નિષેધ [૧૭૮-– સાધ્વીને ઉપાધ્યાય, આચાર્ય પદ અને દીક્ષા પર્યાય -૧૮૦] – સાધુ-સાધ્વી મૃતક પરઠવવાની વિધિ આદિ [૧૮૧- - સજ્જાતર વસતિને ભાડે આપે કે વેચે ત્યારે ત્યાં રહેલા -૧૮૨] સાધુ-સાધ્વીના આહારાદિના વિધિ-નિષેધ [૧૮૩] પિતાના ઘેર રહેતી વિધવા સ્ત્રીની વસતિ યાચના-વિધિ [૧૮૪-– રસ્તામાં કે શુન્ય સ્થાનમાં પણ અવગ્રહયાચના. -૧૮] – નવો રાજા થાય ત્યારે અવગ્રહ યાચનાની વિધિ ઉદ્દેશક-૮[૧૮૭] સ્થવિરની આજ્ઞાનુસાર જ શવ્યા-સંથારો કલ્પ [૧૮૮-– શેષકાળ કે વર્ષાવાસ માટે વજનમાં હલકો સંથારો લેવો -૧૯૧] - સ્થિવરવાસ સ્થવિરના ઉપકરણ, આજ્ઞા લેવાની વિધિ [૧૯૨-– પાછા દેવા યોગ્ય શય્યા–સંથારા વિશે આજ્ઞાગ્રહણ વિધિ -૧૯૫] – પાડિહારિક અને શિષ્યને કલહ થાય તો શાંત કરવો [૧૯૬ – એક સાધુનું પડી ગયેલ ઉપકરણ બીજા સાધુ લે ત્યારે કઈ - -૨૦૦] રીતે લેવું અને પછી શું કરવું તેની વિધિ [૨૦૧] એકમેક માટે પાત્ર લેવા કહ્યું પણ આજ્ઞારહિત બીજાને આપી દેવા ન કલ્પ [૨૦૨] ઉણોદરીના પાંચ ભેદ ઉદ્દેશક-૯[૨૦૩- – સજ્જાતરનો ક્યો આહાર કહ્યું અને ક્યો ન કહ્યું તે -૨૩] સંબંધે વિવિધ સૂત્રો [૨૩૭- - સાત, આઠ, નવ, દશ દિવસની ભિક્ષુપ્રતિમાઓ -૨૪૦] – તેના દિવસો, દત્તિ, પાલનની વિધિ [૨૪૧-– લઘુ અને મહામોકપ્રતિમા તેનો કાળ, સ્થળ, દિવસ, -૨૪૩] તપ, વિધિ, પરિપાલના [૨૪૪]અન્નદત્તિનો અભિગ્રહ અને તેની વિધિ

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382