Book Title: Agam Vishaydarshan
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Aradhana Kendra

View full book text
Previous | Next

Page 351
________________ ૩૫૪ [૩૫૭- બહુશ્રુતને સ્વયંભૂરમણ સમુદ્રાદિ ઉપમા –૩૫૯] બહુશ્રુતની ઉત્તમગતિ, શ્રુતથી સિદ્ધિ પદ ૧૧/- આગમ વિષય-દર્શન .. અધ્યયન-૧૨- હરિકેશીય’ [૩૬૦ – ચંડાલ કુલોત્પન્ન હરિકેશબલ, તેના ગુણ, સંયમીત્ત્વ –૩૬૬] – ભિક્ષાર્થે બ્રહ્મ યજ્ઞ મંડપે જવું, અનાર્ય દ્વારા ઉપહાસ - [૩૬૭- - તિક યક્ષ દ્વારા શ્રમણચર્યા કથન, આહાર યાચના –૩૭૦] — બ્રાહ્મણો દ્વારા ભિક્ષા ન આપવાનો નિશ્ચય [૩૭૧- — યક્ષ દ્વારા પુન્ય અને પાપક્ષેત્રનું પ્રતિપાદન –૩૭૫] – બ્રાહ્મણોનો આક્રોશ અને આહાર ન આપવા નિશ્ચય [૩૭૬] યક્ષકથન-ભિક્ષા નહીં આપો તો યજ્ઞનો શો લાભ ? [૩૭૭- -- બ્રહ્મકુમારો દ્વારા મુનિને પ્રહાર, રાજકન્યાનું નિવેદન –૩૯૦] — યક્ષ દ્વારા બ્રહ્મકુમારની દુર્દશા, રાજકન્યા દ્વારા મુનિની તેજોલબ્ધિનો પરિચય, બ્રાહ્મણ દ્વારા ક્ષમાયાચના [૩૯૧– – મુનિનું નિવેદન અને યક્ષનો પરિચય -૩૯૪] — બ્રાહ્મણ દ્વારા ક્ષમાયાચના અને ભિક્ષા દાન [૩૯૫– – દાન સમયે દેવો દ્વારા દિવ્યવર્ષા, બ્રાહ્મણને આશ્ચર્ય -૩૯૮] – હરિકેશબલ મુનિ દ્વારા બાહ્ય શુદ્ધિથી પાપકર્મનું કથન [૩૯૯– – આત્મશુદ્ધિ અને શ્રેષ્ઠ યજ્ઞ સંબંધે બ્રાહ્મણના પ્રશ્નો -૪૦૬] – અધ્યાત્મ સ્નાન અને અધ્યાત્મ યજ્ઞનું પ્રતિપાદન - અધ્યયન-૧૩-‘ચિત્ર સંભૂતીય” [૪૦૭– – સંભૂતમુનિનું નિયાણું, બ્રહ્મદત્ત ચક્રી રૂપે જન્મ -૪૦૯] ~ કપિલ પુરે બ્રહ્મદત્ત અને પુરિમતાલે ચિત્રનો જન્મ - [૪૧૦– – ચિત્તમુનિ દ્વારા પૂર્વજન્મના વૃત્તાંતોનું કથન -૪૩૨] – બ્રહ્મદત્તની ચિત્તમુનિને પ્રાર્થના, ચિત્તમુનિનો બ્રહ્મદત્તને ઉપદેશ-મૃત્યુ વર્ણન, અશરણ ભાવના [૪૩૩– – બ્રહ્મદત્તની ભોગાસક્તિ, પોતાને કીચડગ્રસ્ત હાથી કહેવો -૪૪૧] – બ્રહ્મદત્તને પુનઃ આર્ય કર્મ કરવા પ્રેરી ચિત્તમુનિનું જવું – બ્રહ્મદત્તની નરકગતિ,ચિત્ત મુનિનો મોક્ષ અધ્યયન-૧૪-‘ઇપુકારીય'' [૪૪૨– – ઇષુકાર નગર, પુરોહિત પુત્રોનો પૂર્વભવ

Loading...

Page Navigation
1 ... 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382