Book Title: Agam Vishaydarshan
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Aradhana Kendra
View full book text
________________
૩૫૬
૧૫/- આગમ વિષય-દર્શન [૫૦૮] મધુર સંગીત કે ભયાવહ શબ્દોમાં રાગ-દ્વેષ ન કરે [૫૦] વિવિધ વાદોથી વિચલીત ન થાય, વિવિધ ગુણધર હોય [૧૦] અશિલ્પજીવી યાવતુ એકાકી હોય તે ભિક્ષુ
અધ્યયન-૧-“બ્રહ્મચર્યસમાધિસ્થાન” [૫૧૧] દશ બ્રહ્મચર્ય સમાધિ સ્થાન, ભિક્ષુની જીવનચર્યા [૫૧૨] બ્રહ્મચારીની યોગ્ય વસતિ, વસતિ અભાવે થતા દોષ [૫૧૩] સ્ત્રી સાથે વાર્તાલાપ નિષેધ, વાર્તાલાપથી થતી હાનિ [૧૪] સ્ત્રી સાથે એક આસન નિષેધ, તેનાથી થતી હાનિ [૫૧૫] સ્ત્રીના અંગોપાંગ ન જોવા, જોવાથી થતી હાનિ [૫૧] સ્ત્રીના હાસ્ય વિલાસાદિ ન જોવા, જોવાથી થતી હાનિ [૫૧૭- – ભુક્ત ભોગો યાદ ન કરવા, ઉત્તેજક આહાર ન લેવો, -પર૧] – અતિમાત્રા એ આહાર ન લેવો, શૃંગાર ન કરવો
– મનોજ્ઞ શબ્દાદિમાં આસક્ત ન થવું, આ સર્વેથી થતી હાનિ [પર૨- – ઉક્ત દશ સ્થાન વિષયક ગાથા, બ્રહ્મચારીને આ દશ -પ૩૫] સ્થાનનું સેવનતાલપુટ વિષ સમાન છે [૫૩૬-– ભિક્ષુનું ધર્મ બાગમાં વિચરણ, બ્રહ્મચર્ય મહિમા -પ૩૮] – બ્રહ્મચર્યથી મોક્ષની પ્રાપ્તિ
અધ્યયન-૧૦-“પાપગ્નમણ” [૫૩૯] નિગ્રંથ ધર્મ પ્રાપ્તિ, છતાં પછીથી સ્વચ્છંદ વિહાર [૫૪૦- પ્રમાદી, સ્વાધ્યાય વિમુખ નિદ્રાશીલ, જ્ઞાનદાતાનિંદક, -૫૪૪] અવિનયી, અભિમાની, જીવવિરાધક-પાપશ્રમણ છે [૫૪૫– અપ્રમાર્જિત સંથારા સેવી, ઈર્યાસમિતિ ઉલ્લંઘક, ક્રોધી -૫૪૭] અવિધિ પ્રતિલેખક છે તે પાપ-શ્રમણ છે [૫૪૮-– ગુરુ અવલેહના કર્તા, માયી, વાચાળ, માની, લોભી, વિષયી -પ૫૦] લોલુપ, દ્વેષી, કલહપ્રિય છે તે પાપશ્રમણ છે [૫૫૧- – અસ્થિર, ચંચળ, પ્રમાર્જના ન કરતો, વિગઈસેવી, તપમાં – -પ૫૫] અરુચિવાળો, અનિયતભોજી, સ્વચ્છંદ, પરદર્શન -
પ્રશંસક, ગણ સંક્રમીતે પાપશ્રમણ છે [૫૫ડ-– ગૃહસ્થકૃત્ય કર્તા, વિદ્યોપજીવી, સ્વજનાદિનો આહાર -પ૫૯] લેતો, ગૃહસ્થ ને ત્યાં બેસતો, પાપશ્રમણ છે.
– પાપશ્રમણ ઉભયથી ભ્રષ્ટ થાય છે - ઉપસંહ.૨ કથન

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382