Book Title: Agam Vishaydarshan
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Aradhana Kendra
View full book text
________________
૩૪૧
દસયાલિય” અ.૫, ઉ.૧ -.૮૧] – વિષમ માર્ગ નિષેધ, વિષમ માર્ગે જવાથી દોષ
– સારો માર્ગ ન હોય તો વિષમ માર્ગે જવું [.૮૨- – અંગારા આદિ અતિક્રમણ નિષેધ, વરસાદ આદિમાં ભિક્ષા-.૮] ગમન નિષેધ, વેશ્યાલય નજીક જવાનો નિષેધ, દોષ [૮૭– – આત્મવિરાધના થાય તેવા સ્થળ, ત્યાં જવાનો નિષેધ -.૯૩] – ગમન વિધિ, અવિધિ ગમન નિષેધ, નિષિદ્ધસ્થાનો [.૯૪] મળમૂત્ર શંકા નિવારણ, તે રોકવાનો નિષેધ [.૯૫- – અંધકાર વ્યાપ્ત સ્થાનમાં ભિક્ષા લેવાનો નિષેધ -૧૦૦] - વેરાયેલા બીજ, ફૂલ આદિ વાળા સ્થાને ન જવું
- લિંપેલા સ્થાને કે બાળક, પશુ આદિવાળા સ્થાને ન જવું
- ગૃહપ્રવેશ બાદ અવલોકન, ગમન, સ્થાનની વિધિ ૧૦૧- - સ્થાનાશ્રિત આહાર ગ્રહણ વિધિ-નિષેધ -૧૧૧] – જીવવિરાધના કરતા દાતા પાસે ભિક્ષા ન લે
– છર્દિત, સંસ્કૃત, દાયક એષણા દોષનું વર્જન –પુરકર્મ, સંસૃષ્ટ, અસંસૃષ્ટ, પશ્ચાત્ કર્માદિવર્જન
- સંતૃષ્ટ હાથ વગેરેથી ભિક્ષા ન લે, અનિસૃષ્ટનિષેધ [૧૧૨-– નિસૃષ્ટ ભોજન લેવાની વિધિ, દાયક દોષ વર્જન, -૧૧૮] – ગર્ભવતી નિમિત્તે બનાવેલ ભોજન સંબંધિ વિધિ
– સ્તનપાન કરાવતી સ્ત્રી પાસેથી ભિક્ષા ન લે [૧૧૯-- શંક્તિદોષ વર્જન, ઉર્ભિન્ન દોષ વર્જન -૧૨૯] – દાન કે પુજાર્થે કે વનિપકમાટે બનાવેલ આહાર ન લે [૧૩૦- – દેશિક આદિ દોષ યુક્ત આહાર ગ્રહણ નિષેધ -૧૩૧] - ઉદ્ગમની પરિક્ષાવિધિ, શુદ્ધ ભોજન લેવું [૧૩ર-– ઉન્મિશ્ર, નિક્ષિપ્ત, દાયક દોષ યુક્ત ભિક્ષા ન લે -૧૪૧] – અસ્થિર શિલા, કાષ્ટાદિ ઉપર પગ મૂકીને ન જવું, હેતુ [૧૪૨- – માલાપહૃત દોષ વર્જન, સચિત્ત કંદ, મૂલાદિ નિષેધ -૧૪૭] – સચિત્ત રજસંસૃષ્ટ આહાર આદિ લેવાનો નિષેધ [૧૪૮-– ખાવાનું થોડું, ફેંકવાનું વધુ હોય તેવી વસ્તુ ન લે -૧૫૩] - તત્કાળ ધોવાણ-પાણી ન લે, અપરિણત ન લે
– પરિણત ધોવાણ લે, શંક્તિ ધોવાણ ચાખી ને લે [૧૫૪ – કોહવાયેલ કે તૃષાશમન માટે અપર્યાપ્ત પાણી ન લે -૧૫] - અસાવધાનીથી તેવું પાણી આવે તો પરઠવી દે

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382