Book Title: Agam Vishaydarshan
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Aradhana Kendra

View full book text
Previous | Next

Page 363
________________ ૩૬૬ ૩] - આગમ વિષય-દર્શન [૧૪૭૭-- રૂપી અજીવ દ્રવ્યની સ્થિતિ, તેનો અંતરકાલ -૧૫૧૦] - રૂપી અજીવ દ્રવ્યના પાંચ પરિણામોનું વર્ણન [૧૫૧૧-- જીવવિભાગ કથન, જીવના બે ભેદ-સંસારી, સિદ્ધ -૧૫૧૫] – સિદ્ધ અનેક ભેદ, અવગાહના, એક સમય સિદ્ધ [૧૫૧૬-– એક સમયમાં લિંગની-અવગાહનાની અને -૧૫૧૮] – ક્ષેત્રની અપેક્ષાએ સિદ્ધ થનારાની સંખ્યા [૧૫૧૯- સિદ્ધનું સ્થાન, પ્રતિષ્ઠા, શરીર ત્યાગ, -૧પ૨૦] ક્યાં જઈને સિદ્ધ થાય ઇત્યાદિ વર્ણન [૧૫૨૧-– સિદ્ધ શિલાનું પરિમાણ, અને તેની રચના -૧પ૩૧] – સિદ્ધની અવગાહના, સ્થિતિ, સુખાદિ વર્ણન [૧૫૩૨-– સંસારી જીવના બે ભેદ, સ્થાવરના ત્રણ ભેદ -૧૫૪૭]– પૃથ્વીકાયના ભેદ, વ્યાપક્તા, સ્થિતિ [૧૫૪૮-- અપકાય અને અપ્રકાયિક જીવોનું વર્ણન -૧૫૬૯] – વનસ્પતિકાય અને વનસ્પતિકાયિકનું વર્ણન [૧પ૭૦-- ત્રસજીવના ત્રણ ભેદ, ત્રસકાય-વાયુકાય વર્ણન -૧૬૧૮]– ઉદાર ત્રસના ચાર ભેદ, બે-ત્રણ ચાર ઇન્દ્રિય વર્ણન [૧૬૧૯-– પંચેન્દ્રિય જીવ, ચાર ભેદ, નૈરયિકજીવ વર્ણન -૧૭૧૦]– પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય, દેવોનું વર્ણન [૧૭૧૧-– જીવાજીવ જ્ઞાન પામી મુનિ સંયમરત બને -૧૭૧૪]– સંલેખના વિધાન, સંલેખનાના ત્રણ ભેદ [૧૭૧૫-– ઉત્કૃષ્ટ સંલેખનાની વિધિ, અશુભ ભાવનાથી દુર્ગતિ -૧૭૨૨]-દુર્લભ અને સુલભબોધિ જીવનું સ્વરૂપ [૧૭૨૩-– જિનવચન ઉપર શ્રદ્ધા-અશ્રદ્ધાનું ફળ -૧૭૨૫] - આલોચન સાંભળવાના અધિકારી કોણ? [૧૭૨૬]– કંદર્પ, અભિયોગ, કિલ્શિષ, આસુરી, ભાવના અનેક જન્મ-મરણ બંધનનું કારણ, સમાપન [૪૩] ઉત્તરઝવણ-મૂલસૂત્ર-૪-નું મુનિ દીપરત્નસાગરે કરેલ વિષચદર્શન પૂર્ણ

Loading...

Page Navigation
1 ... 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382