Book Title: Agam Vishaydarshan
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Aradhana Kendra

View full book text
Previous | Next

Page 343
________________ ૩૪૬ ૮ - આગમ વિષય-દર્શન – પુદ્ગલ પરિણામની અનિત્યતા, અનાસક્તિ ઉપદેશ [૪૧૧] નિષ્ક્રમણ કાલીન શ્રદ્ધાના નિર્વાહનો ઉપદેશ [૪૧૨] તપસ્વી, સંયમી, સ્વાધ્યાયીનું સામર્થ્ય [૪૧૩] પૂર્વકૃત્ કર્મમલની વિશુદ્ધિનો ઉપાય [૪૧૪] આચાર પ્રસિધિનું ફળ અને ઉપસંહાર કથન —X - X - અધ્યયન-૯-વિનયસમાધિ ઉદ્દેશક-૧[૪૧૫] વિનય શિક્ષા પ્રાપ્તિના બાધકતત્ત્વો, વિનય-અશિક્ષા ફળ [૪૧૬-– અલ્પમતિ, વયોવૃદ્ધ અને અલ્પશ્રુતની અવહેલનાનું ફળ -૪૨૫] – આચાર્યની પ્રસન્નતા અને અવહેલનાના ભયંકર ફળ અને આચાર્યને પ્રસન્ન રાખવાનો ઉપદેશ [૪૨] અનંતજ્ઞાની પણ ગુરુની વિનયપૂર્વક ભક્તિ કરે [૪૨૭] જ્ઞાનદાતા ગુરુ પરત્વે વિનય કરવાનો ઉપદેશ [૪૨૮] આત્મ વિશુદ્ધિના સ્થાનો, શિક્ષાદાતા પ્રત્યે પૂજ્યભાવ [૪૨૯- – આચાર્યની મહત્તાનું વર્ણન, સ્થાન-જ્ઞાનાદિ -૪૩૧] – આચાર્યની આરાધના અને તેનું ફળ (૯) ઉદ્દેશક-૨[૪૩૨-– વૃક્ષની ઉપમાથી ઘર્મવૃક્ષનું સ્વરૂપ, મોક્ષ ફળ -૪૩૪] – ક્રોધાદિ દુર્ગણી, અવિનયીનું સંસાર ભ્રમણ [૪૩૫] વિનયશિક્ષા દાતા પ્રત્યે ક્રોધ અને તેનું ફળ [૪૩૬-– હાથી-ઘોડાની ઉપમાપૂર્વક અવિનીત અને સુવિનીતની -૪૪૨] આપદા અને સંપદાનું તુલનાત્મક નિરૂપણ [૪૪૩] આજ્ઞાનુવર્તિતાથી જ્ઞાનની પ્રવૃદ્ધિ [૪૪૪-– ગૃહસ્થનું શિલ્પકલા અધ્યયન, શિલ્પાચાર્ય કૃત-૪૪૯] યાતનાનું સહેવું, યાતના છતાં ગુરુ સત્કારાદિ- પ્રવૃત્તિ એ જ રીતે ધર્માચાર્યની આજ્ઞાનુવર્તિતા - ગુરુ પ્રત્યે નમ્ર વ્યવહારની અને ક્ષમાયાચના વિધિ [૪૫૦- અવિનીત શિષ્યનું સ્વરૂપ, વિનીતની વિનયવિધિ -૪પ૩] અવિનીત સુવિનિતનો ભેદ, સુવિનીત ને શિક્ષા પ્રાપ્તિ [૪૫૪] ક્રોધી, માની, નિંદક આદિ દુર્ગુણીને મોક્ષ પ્રાપ્તિ ન થાય [૪૫૫] આજ્ઞાસ્થિત, શ્રુતજ્ઞ, વિનયીને મોક્ષ પ્રાપ્તિ થાય

Loading...

Page Navigation
1 ... 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382