Book Title: Agam Vishaydarshan
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Aradhana Kendra
View full book text
________________
‘ઉત્તરયણં’' અ.પ
અધ્યયન-૫- “અકામમરણિ
[૧૨૯- — સંસાર સમુદ્ર તરવો કઠીન, મરણના બે ભેદ
C
-૧૩૧] – અકામ મરણ-વારંવાર, પંડિત મરણ એકવાર
-
[૧૩૨– – બાળ, અજ્ઞાની જીવો ક્રુર કર્મ કરનાર અને પુનર્જન્મમાં -૧૩૫] અવિશ્વાસુ હોય, તે કામભોગ આસક્ત હોય છે. [૧૩૬] બાળ જીવો દ્વારા ત્રસ-સ્થાવરની અર્થ-અનર્થ હિંસા [૧૩૭] બાળ જીવના લક્ષણ, તેમને મધ-માંસ આહાર પ્રિય [૧૩૮- —બાળ જીવની ભોગાસક્તિ, મનોદશા, નરકગતિ –૧૪૩] — વિકટપથગામી ગાડાવાળાનું દૃષ્ટાંત, અધર્મમાર્ગે જતા બાળજીવનું અકામ મરણ અને દુઃખ વેદન
[૧૪૪– – જુગારીનું દૃષ્ટાંત, બાળ જીવનું અકામ મરણ -૧૪૫] – પંડિત જીવના સકામ મરણનું કથન
-
[૧૪૬– – સંયત વ્યક્તિનું પંડિત મરણ, આવું મરણ બધાં
-
-૧૪૭] સાધુ અનેગૃહસ્થોને પ્રાપ્ત ન થાય [૧૪૮] સાધુ અને ગૃહસ્થના સંયમ જીવનની તુલના [૧૪૯- — ભિક્ષુને પણ દુર્ગતિ શક્ય, ગૃહસ્થને સુગતિશકય
-
-૧૫૩] – વ્રતધારી શ્રાવકની દેવગતિ, સંયમીને સ્વર્ગ કે મોક્ષ [૧૫૪– – દેવગતિમાં જીવન, સાધુ અને શ્રાવકની દેવગતિ -૧૫૭] – શીલવાન અને બહુશ્રુત અંત સમયે દુઃખી ન થાય [૧૫૮– – બુદ્ધિમાન મનુષ્યની ઉત્તમ મરણ માટે ઇચ્છા -૧૦] — સાધુ ત્રણમાંથી એક પંડિત મરણ સ્વીકારે
અધ્યયન-૬- ‘ક્ષુલ્લક નિગ્રંથત્વ'
[૧૬૧- -- અજ્ઞાનીનું દુઃખમય જીવન, મૈત્રી ભાવનો ઉપદેશ -૧૬૫] – અશરણ ભાવના ઉપદેશ, ત્યાગનું ફળ [૧૬૬- -- અશરણ ભાવના, હિંસા અને અદત્તાદાન નિષેધ -૧૭૦] – અક્રિયાવાદથી મુક્તિની ભ્રામક માન્યતા [૧૭૧] ફક્ત ભાષા જ્ઞાન કે વિદ્યામંત્રથી મુક્તિ ન મળે [૧૭૨- ~ આસક્તિથી દુઃખ, અપ્રમત સંયમ માટે ઉપદેશ -૧૭૫] – કેવલ કર્મક્ષયના હેતુથી આહાર અને દેહ ધારણા [૧૭૬– – સંનિધિ નિષેધ, પક્ષીનું દૃષ્ટાંત, આહાર ગવેષણા -૧૭૮] – ઉપસંહાર કથન, જિનપ્રણિતતાની સાક્ષી
-
૩૫૧

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382