Book Title: Agam Vishaydarshan
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Aradhana Kendra

View full book text
Previous | Next

Page 337
________________ ૩૪૦ ૪ - આગમ વિષય-દર્શન [.૩૫- – મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ-વિરમણ -.૩૮] – ચારે વ્રતનું સ્વરૂપ, આગામી કાલે ન કરવાનો નિયમ – ભૂત કાલીન મૃષાવાદાદિ પાપોની નિંદા – તે-તે પાપથી વિરમવાનું ભાવિ પ્રતિજ્ઞા કથન [૩૯] – રાત્રિભોજન વિરમણવ્રત સ્વરૂપ, આગામી કાલે ન કરવાનું પચ્ચખાણ, ભૂતકાલીન પાપનિંદા, – રાત્રિ ભોજનથી વિમરવાનું પ્રતિજ્ઞા કથન [૪૦] પાંચ મહાવ્રત, રાત્રિ ભોજન વિરમણ વ્રત ગ્રહણ હેતુ [.૪૧- – પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, અને -.૪૫] વનસ્પતિકાયની હિંસા નિષેધ-વ્રત સ્વરૂપ – પૃથ્વીકાયાદિના વિવિધ ભેદો, હિંસાદિ ન કરવા ઉપદેશ – આગામી કાળના પચ્ચકખાણ, ભૂતકાલીન નિંદા [૪] – ત્રસકાયની જયણાનો ઉપદેશ, શરીર-ઉપકરણાદિ ઉપર રહેલ ત્રસ જીવો, પ્રમાર્જના, સ્થાપન વિધિ [.૪૭- – અજયણાથી ચાલવું, ઉભવું, બેસવું, સુવું, ખાવું, કે -પર] બોલવું, તેનાથી થતી હિંસા અને તેના પરિણામ [.પ૩- - જયણાથી ચાલવું, ઉભવું, બેસવું, સુવું વગેરે તેથી હિંસા -.૫૪] ન થાય, પાપકર્મ બંધ ન થાય [૫૫] – સર્વ જીવ સમભાવ, આશ્રવ નિરોધથી અબંધ [૫] જ્ઞાનપૂર્વક દયાથી સંયમ, અજ્ઞાની હિતાદિ ન જાણે [૫૭] ધર્મ શ્રવણનું ફળ, હિતાવહ આચરણ ઉપદેશ [.૫૮- – સંયમના જ્ઞાન માટે જીવાજીવ જાણકારી જરૂરી -.૭૧] – ગતિ જ્ઞાન, બંધ-મોક્ષજ્ઞાન, આસક્તિ ત્યાગ, વસ્તુભોગ, - સંયોગ ત્યાગ, મુનિપદ સ્વીકાર, ચારિત્રિક ભાવવૃદ્ધિ, – કર્મની નિરા, કેવલજ્ઞાન - દર્શન પ્રાપ્તિ, લોક-અલોક પ્રત્યક્ષ, - યોગ નિરોધ, શૈલેષીપણું, કર્મક્ષય, મોક્ષ [.૭ર- – સુગતિની દુર્લભતા અને સુલભતાના હેતુ - ૭૫] – ઉપસંહાર કથન —X - X – અધ્યયન-૫-“પિડેષણા ઉદ્દેશક-૧[.૭૬- આહાર-પાણીની ગવેષણા-ક્યારે, ક્યાં, કેવી રીતે?

Loading...

Page Navigation
1 ... 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382