Book Title: Agam Vishaydarshan
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Aradhana Kendra

View full book text
Previous | Next

Page 359
________________ ૩૬૨ ૨૮| - આગમ વિષય-દર્શન -૧૧૦૨] - નવતત્ત્વના નામ, સમ્યક્ત્વની વ્યાખ્યા, દશભેદ [૧૧૦૩-– સમ્યકત્વીના ત્રણ કર્તવ્ય, સમ્યકત્વ-જ્ઞાન-૧૧૦૬ ચારિત્ર અને મોક્ષનો સંબંધ, સમ્યકત્વના અંગ [૧૧૦૭-– ચારિત્રના પાંચ ભેદ, ચારિત્રનો નિરુક્ત અર્થ -૧૧૧૧]– તપના ભેદ-પ્રભેદ, જ્ઞાનાદિનું ફળ, તપથી મોક્ષ અધ્યયન-૨૯-“સમ્યક્ત્વ પરાક્રમ [૧૧૧૨-- ભ. મહાવીર દ્વારા સમ્યકત્વ પરાક્રમ અધ્યયન-કથન -૧૧૧૩] - તેની આરાધના આદિથી મોક્ષ, અધ્યયનો વિષયો [૧૧૧૪-– સંવેગનું ફળ, નિર્વેદનું ફળ, ઘર્મ શ્રદ્ધાનું ફળ -૧૧૨૦] – સુશ્રુષાનું ફળ, આલોચનાનું ફળ, નિંદાનું ફળ, ગહનું ફળ [૧૧૨૧-– સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદનનું ફળ -૧૧૨]- પ્રતિક્રમણ, કાયોત્સર્ગ, પચ્ચકખાણનું ફળ [૧૧૨૭–– સ્તવ-સ્તુતિ-મંગળનું ફળ, કાળ પ્રતિલેખનાનું ફળ -૧૧૩૦]- પ્રાયશ્ચિત્તનું ફળ, ક્ષમાપનાનું ફળ [૧૧૩૧-– સ્વાધ્યાય-વાચના અને પૃચ્છનાના ફળ -૧૧૩]– પરાવર્તના-અનુપ્રેક્ષા-ધર્મકથાના ફળ [૧૧૩૭–– શ્રત આરાધનાનું ફળ મન એકાગ્રતાનું ફળ -૧૧૪૧]-સંયમનું ફળ, તપનું ફળ, વ્યવદાનનું ફળ [૧૧૪૨-- સુખશાતાનું ફળ, અપ્રતિબદ્ધતાનું ફળ -૧૧૪૫] વિવિક્ત શયનાશનનું ફળ, વિનિવર્તનાનું ફળ [૧૧૪૬-- સંભોગ-ઉપધિ-આહારના પ્રત્યાખ્યાનનું ફળ -૧૧૫૨]- કષાય, યોગત્રય, - શરીરના પ્રત્યાખ્યાનનું ફળ [૧૧૫૩-- ભક્ત પ્રત્યાખ્યાન, સદ્ભાવ પ્રત્યાખ્યાનનું ફળ -૧૧૫૭] - પ્રતિ રૂપતાનું ફળ, વૈયાવૃત્યનું ફળ [૧૧૫૮-– સર્વગુણ સંપન્નતાનું ફળ, વીત રાગતાનું ફળ -૧૧૬૨]– ક્ષમા-મુક્તિ-ઋજુતા-મૃદુતા ના ફળ [૧૧૩-– ભાવસત્ય-કરણસત્ય-યોગસત્યના ફળ -૧૧૬૮]– મનોગુપ્તિ-વનચગુપ્તિ-કાયગુપ્તિના ફળ [૧૧૬૯--મન-વચન-કાયાની સમધારણતાના ફળ -૧૧૮૦]– જ્ઞાન-દર્શન-ચારિત્ર-સંપન્નતાના ફળ – શ્રોત્રાદિ પાંચ ઈન્દ્રિયોના નિગ્રહના ફળ [૧૧૮૧-– ક્રોધ-માન-માયા અને લોભના વિજયના ફળ

Loading...

Page Navigation
1 ... 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382