________________
સમીક્ષા ] જીવન અને કવન
૩૪૩ હરિભદસૂરિના સમય પર પ્રકાશ પાડનારાં બીજાં પણ પાઈયમા કેટલાક પઘો મળે છે. આ પૈકી બે પદ્યો પ્રદ્યુમ્નસૂરિએ રચેલા વિયારસારમાં નીચે મુજબ છે –
" पंचसए पणसीए विकमभूवाउ झत्ति अत्यमिओ। हरिभद्दसूरिसूरो धम्मरओ देउ मुक्खपहं ।। ५३२ ॥ पणपन्नदसराएहिं हरिसूरी आसि तत्थऽपुव्बकवी।
तेरसवरिससएहिं अहिएहि वि बप्पहटिपहू ॥ ५३३॥" કઈ કઈ હાથપોથીમાં “સી”ને બદલે “નાપાઠ જોવાય છે, પણ કુલમ ડનગણિકૃત વિચારામૃતસંગ્રહ અને ઉપાધ્યાય ધર્મસાગરગણિત ગુરૂપરિવાડી (ગા. ૯)ની સ્વપજ્ઞ વૃત્તિ (પૃ. ૫૧) જેતા તેમ જ હરિભસૂરિની લઘુક્ષેત્રસમાસ ઉપરની વૃત્તિના નીચે મુજબના પદ્ય જોતા “પારીy” પાઠ જ ઉચિત જણાય છે –
"लघुक्षेत्रसमासस्य वृत्तिरेषा समासतः। रचिताऽवुधबोधार्थ श्रीहरिभद्रसूरिभिः॥ पञ्चाशीतिक( ५८५ )वर्षे विक्रमतो व्रजति शुक्लपञ्चम्याम् ।
शुक्र(ल)स्य शुकवारे पुष्ये शस्ये भनक्षत्रे ॥" ઉપર્યુક્ત પાઈય પો ઉપરથી એ ફલિત થાય છે કે હરિભદ્રસૂરિ વિ. સં. ૧૮૫ એટલે કે વીરસંવત ૧૦૫૫માં સ્વર્ગ સંચર્યા. કેટલીક જૂની હાથપોથીમા જે નિમ્નલિખિત ગાથા જોવાય છે તે આ વાતનું સમર્થન કરે છે.
"वीराओ वयरो वासाण पणसए दससएण हरिभद्दो।
तेरसहिं बप्पभट्टी अट्टहिं पणयाल 'वलहि 'खओ॥" વિશેષમાં પંચાસગની વૃત્તિ (પત્ર ૧અ )મા અભયદેવસૂરિએ