Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text
________________
जपुजी
જપુછ १ ओंकार सतिनाम करतापुरखु निरभउ निरवैरु अकालमूरति अजूनी सैमें गुरप्रसादि ॥ जपु ॥ आदि सचु जुगादि सचु है भी सचु नानक होसी भी सचु ॥
અર્થ એક કાર, સાચું છે નામ જેમનું, જે આ સર્વ સૃષ્ટિના) કર્તાપુરુષ છે, (જેમના સિવાય બીજું કઈ ન હોવાથી) જે નિર્ભય છે, જે નિર્વેર છે, અકાલ જેમનું સ્વરૂપ છે, (બીજા કશામાંથી જેમની ઉત્પત્તિ ન હોઈ) જે અયોનિ છે, જે સ્વપ્રકાશ છે –
– ગુરુની કૃપાથી તેમના નામનો) “જ૫ કરો!
આદિથી તે સત્ય છે, આ યુગના પ્રારંભે તે સત્ય હતા, અત્યારે પણ સત્ય છે, અને તે નાનક, ભવિષ્યમાં પણ તે સત્ય
હશે.
' ' આ શ્લોક શીખધર્મના દીક્ષામંત્ર જે કહી શકાય. તેની આખાની જપ-મંત્ર
તરીકે માળા જપાય છે. “ગુરપ્રસાદિ’ સુધીના ભાગમાંથી આદિ-અંતના થોડા થોડા
- ૧. “સાચું' એટલે કે સફળ છે, મનના દેશે અને ભ્રમ-અજ્ઞાનને દૂર કરનારું છે. ૨. અમૂરતિ | અર્થાત તે કાલરહિત - કાલથી પર છે, કાર્યકારણુ-ભાવની શૃંખલાથી બહાર છે. જેને કંઈ મેળવવાનું હોય, તે કાળમાં – કાર્યકારણભાવની શૃંખલામાં અટવાયેલ રહે. પણુ પરમાત્મા તો પૂર્ણ કામ છે. ૩. અનૂની – યોનિમાંથી – બીજા કશામાંથી – જેમની ઉત્પત્તિ નથી થઈ તેવા - સ્વયંભ. ૪. સૈમા સ્વયં + ભ = સ્વપ્રકાશ બીજા કેઈના પ્રકાશથી પ્રકાશિત નહિ એવા આત્મપ્રકાશ. પ્રકાશને અર્થ પણ ચૈતન્યપ્રકાશ સમજવો. ૫. પુરપ્રસારિ સરખા “અનંદુ” (મહલા ૩)-૮ ગુરપલાવી અને મા નરમઘુ-ગુરુની કૃપાથી મન નિર્મલ બન્યું; “અનંદુ”- ૩૫ કુરરિસરી હરિ નિ સિગા-ગુરુની કૃપાથી હરિ મનમાં આવીને વસ્યા. ૬. સૃષ્ટિ સરજાઈ ત્યારે. ૭. પ્રલય વખતે – સુષ્ટિ પાછી સંકેલાઈ જાય ત્યારે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org