Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text
________________
૧૫૧
સિધ-ગોસટિ ૫૩ “તેઓ જન્મ-મરણના ફેરામાંથી નીકળી જાય છે, કારણકે, તેઓએ ગુરુના સંગથી મનને સમજાવી દીધું હોય છે. [૫૨] –
[નાન – રા] "नउ सर सुभर दसवै पूरै
तह अनहत सुंन वजावहि तूरे । साचै राचे देखि हजूरे
घटि घटि साचु रहिआ भरपूरे ॥ गुपती बाणी परगटु होइ
* નાન પવિત્ર શ્રા સવું સોટ્ટ | પરૂ છે -
: અર્થ ]નાનક - ચાલુ].
નવ દ્વારા બરાબર બંધ કરી દઈને દશમે દ્વારે જઈ પહોંચે, ત્યારે શૂન્યાકાશ અનાહત નાદની ભેરીઓથી ગાજી ઊઠે.
૧. મુરમુવિ | ગુરુના ઉપદેશ પ્રમાણે ચાલીને. ૨. સર ! – જેમાં થઈને ચેતના બહાર સરે છે તે – અર્થાત્ ઇન્દ્રિયો. આંખ-કાન-જીભ-નાક-ત્વચા એ પાંચ જ્ઞાનેન્દ્રિ, તથા હાથ-પગ-વાચા-ઉપસ્થ એ ચાર કર્મેન્દ્રિો મળીને નવ દ્વાર થયાં. ગુદા દ્વાર એ પાંચમી કર્મેન્દ્રિય છે, પણ તે વિષયાભિમુખ પ્રવૃત્તિ કરવાનું દ્વાર નથી. ઈન્દ્રિયોરૂપી નવ દ્વાર બંધ કર્યા પછીનું દશમું દ્વાર તે શૂન્યાવસ્થા, જેમાં દ્રષ્ટા - દૃશ્ય એ ભેદ રહેતો નથી અને એકરૂપ અવસ્થા થઈ જાય છે. ૩. સુમરા ઇન્દ્રિયોને પૂરેપૂરી ભરી કાઢવી એટલે ઇન્દ્રિયોને વિભાગની કામનામાંથી મુક્ત કરવી. વિષયો પૂરા પાડીને ઈન્દ્રિયોને કદી તૃપ્ત કરી શકાતી નથી; ઊલટું ઘી હેમવાથી અગ્નિ જેમ વધુ પ્રજવલિત થાય, તેમ તે વધુ પ્રજવલિત થાય. ૪૭મા પદમાં જણાવ્યું છે તેમ, ગુરુના સંગથી કામજોધરૂપી વિષની જવાળાઓ શાંત થાય અને તનમન શીતળ થાય. ૪. પૂરે– ભરી કાઢે. બારણું ભરો કાઢે એટલે બારણે જઈને ઊભા રહે. ૫. તૂરે . ૬. વનાવહિં – વગાડે છે. શૂન્યાકાશ એ અવાજોથી ભરાઈ જાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org