Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text
________________
૦૭.
પંજચથી चीज करनि मनि भावदे
हरि बुझनि नाही हारिआ । करि फुरमाइसि खाइआ
___वेखि महलति मरणु विसारिआ ॥ - મારું નવનિ હારિબા | ૭ |
અર્થ
પલાણેલા પવનવેગી ઘોડા, દરેક પ્રકારના રંગવાળી (સ્વરૂપવતી) સ્ત્રીઓથી શોભીતું અંત:પુર –
મહેલો, મંડપો અને માળિયાં – આ બધું ભેગું કરીને નિરાંત વાળીને બેસે છે –
અને મનભાવતા ભોગ ભોગવે છે; પરંતુ હરિ પરમાત્માને ઓળખ્યા વિના તેઓ જનમ હારી જાય છે.
ફરમાયશો કરી કરીને તેઓ (મિષ્ટ વાનીઓ તૈયાર કરાવીને) આરોગે છે, અને પોતાની મહેલાતો નિહાળી નિહાળીને મોતને વીસરી જાય છે.
– પરંતુ વૃદ્ધાવસ્થા આવતાં તેમનું જોબન હતું-ન હતું થઈ જાય છે. [૧૭]
पौडी १८ सतिगुरु वड्डा करि सालाहीऐ
નિ વિવિ વલીના વડિયા | सहि मेले ता नदरी आईआ
जा तिसु भाणा ता मनि वसाईआ ॥ करि हुकमु मसतकि हत्थु धरि
વિ૬ મારી વર્દીમાં બાફૂંગા ! - સહિ તુ નવ નિધિ પાર્ગ / ૨૮
૧. વરિ પરિમા – હાથ પહોળા કરીને નિરાંત વાળીને બેસે છે. ૨. વીર - રોગ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org