Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text
________________
સિધ-ગેસટિ ૨૫ एका बेदन दूजे विआपी
नामु रसाइणु वीसरिआ ॥ सो बूझे जिसु आपि बुझाए
गुरकै सबदि सु मुकतु भइआ । नानक तारे तारणहारा
હુરમે પરવા . –
[નાનક-ચાલુ)
“સત્ય-પરમાત્મામાંથી ઊપજેલો તે સત્ય-પરમાત્મામાં પાછો સમાઈ રહે, પવિત્રા-દોષરહિત થયેલો તે સત્ય-પરમાત્મામાં એક થઈ જાય.
જે જૂઠો છે- જૂઠને વળગેલો છે, તે (મનુષ્ય-જન્મમાં) આવે છે ખરે; પણ ઠેકાણું પામ્યા વિના, દૈતભાવમાં લીન રહીને, જમ્યા કરે છે અને મર્યા કરે છે.
ગુરુ પાસેથી નામ પામે, તેનો જન્મ-મરણનો ફેરો ટળે; પરમાત્મા પોતે તેને પારખી લઈ, પોતાની સાથે એક કરી લે.
“કેટલાકને દ્વૈતભાવરૂપી રોગ લાગુ પડ્યો હોય છે, તેઓ પરમાત્માના નામરૂપી રસાયણને વીસરી જાય છે.
(ખરી વાત એ છે કે,) પ્રભુ પ્રસન્ન થઈને જેને (તત્ત્વ) સમજાવવા ઇચ્છે, તે આ બધું સમજી શકે છે તેવો માણસ ગુરુ પાસેથી નામ પામીને મુક્ત થાય.
“જે પોતાનું અહંપણું તથા દૈતભાવ તજે છે, તેને તારણહાર પ્રભુ પોતે તારે છે. [૨૫]
૧. સૂરે – શુચિ – પવિત્ર-શુદ્ધ. ૨. વર- ઠૌર – સ્થાન - સદ્દગુરુનો આશરો. ૩. દૂચૈ ૪. સુર સવવી. ૫. પરā I ૬. વસિ ત્રરૂમા – બક્ષે છે – માફ કરે છે. બધા ગુના-પાપ માફ કરી, પોતાની પાસે લઈ લે છે. ૭. વૈદન – વેદના. ૮. સ િ
૫૦-૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org