Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 177
________________ ૧૪૪ પંજયંથી अकथ कथा ले रहउ निराला नानक जुगि जुगि गुर गोपाला ॥ एकु सबदु जितु कथा बीचारी । ગુરમુવિ હૃમૈ શનિ નિવારી” | ૪૪ / અથ (નાનકે જવાબ આપ્યો :-) શબ્દથી સૃષ્ટિનો આરંભ થયો છે; અને ગુરુની માર્ગદર્શન હેઠળ ચાલવાનો આ યુગ છે. (એમણે) ઉપદેશેલું નામ એ ગુરુ છે અને એ નામમાં સુરત લગાવનારું મન એ ચેલો છે; અવર્ણનીય પરમાત્માના ગુણ ગાઈને હું (જગતનાં પ્રલોભનોથી) નિરાલો બની શક્યો છું. ખરે જ પરમાત્મા સ્વરૂપ ગુરુ" યુગોથી માર્ગદર્શક બનતા આવ્યા છે. “સદ્ગુરુએ આપેલા નામનું રટણ કર્યા કરનાર સેવકશિષ્ય અહંરૂપી અગ્નિ બુઝાવી (ભવજલ પાર કરી) શકે.” [૪૪] ४५ सिद्ध० 'मैणके दंत किउ खाईऐ सारु जितु गरबु जाइ सु कवणु अहारु । हिवैका घरु मंदरु अगनि पिराहनु कवन गुफा जितु रहै अवाहनु ॥ इत उत किस कउ जाणि समावै । ___ कवन धिआनु मनु मनहि समावै ' ॥ ४५ ॥ ૧. મૂળ : પવન | શબ્દ પવનથી ઉચ્ચારાય છે તેથી. સરખા – જપુજી (૧૬) શતા પસાર ઇક્કો વાટ – “એક શબ્દ ઉચ્ચારવા માત્ર આ આખી સૃષ્ટિને પસારો પાથરી દીધો છે.’– ઓમકાર (૩) રૂપી શબ્દથી, એવો અર્થ સમજવો. ૨. મતિબુદ્ધિ –માર્ગદર્શન. ૩. અથ | ૪. કથા – કથન કરવું – ગાવું. ૫. પુર જોવા | ૬. સહુ ૭. કથા વીવા | ૮. રમુવિ / Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208