Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text
________________
पौडी ३१ ३०२ आसणु लोइ लोइ भंडार । ३०३ जो किछु पाइंआ K एका वार । ३०४ करि करि वेखै सिरजणहारं । ३०५ नानक संचेकी साची कार । ३०६ आदेसु तिसै आदेसु । ३०७ आदि अनील अनादि अनाहति जुगु जुगु एको वेसु ॥ ३१ ॥
અર્થ (જોગીઓના રૂપકનો ઉપસંહાર કરે છે –)
પ્રભુનું આસન અને તેમનો ભંડાર દરેક લોકમાં છે; (૩૦૨).
જે કંઈ તેમાં મૂકેલું છે, તે એકવારકું જ મૂકી દીધેલું છે. (૩૦૩)
એ બધું સરજી સરજીને સર્જનહાર તેને નીરખે-સંભાળે છે; (૩૦૪).
નાનક, એ સાચા (પ્રભુ)ની કરણી પણ સાચી છે. (૩૦૫) તે પ્રભુને નમસ્કાર હજો – (૩૦૬)
– જે સર્વના આદિ છે, કલંકરહિત (શુભ) છે, અનાદિ છે, અવિનાશી છે, અને યુગોના યુગો સુધી એકસ્વરૂપ (જ) રહે છે. (૩૦૭)
૧. હોદ્દ ઢોટ્ટા ૨. શરૂમ – મળેલું – ભરેલું. ૩. #ાર !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org