Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 163
________________ ૧૩. [ જ્ઞાન – ચાલુ ] 66 પંજથી २६ ઃ 'मनमुखि भूले जमकी काणि परधरु जो हा हाणि । मनमुखि भरमि भवै बेबाणि बेमारगि मूसै मंत्रि मसाणि ॥ सबदु न चीनै लवै कुबाणि । [નાનક – ચાલુ] “ (ગુરુની દોરવણી વિનાનો – મનમુખ) મનમોજી માણસ ભુલાવામાં પડી (જદા જુદા ભેખ ધારણ કરે છે અને) જન્મમરણના ચક્કરમાં સપડાય છે. Jain Education International નાન સન્નિ રતે મુલુ નાળિ || ૨૬ ॥ અથ “(બહારથી જ વૈરાગ્યનો વેશ લીધેલો હોવાથી) તે પારકાની મિલકત કે સ્ત્રીઓ ઉપર લોભૌ નજર નાખ્યા કરે છે અને પોતાનો (મનુષ્ય-) જન્મ એળે ગુમાવે છે. 66 “ભ્રમમાં પડેલો તે મનમુખ નિર્જન વગડામાં ભટકયા કરે છે; અવળે માર્ગે ચડેલો તે સ્મશાનોમાં મંત્રોની સાધનાઓ કરે છે અને સાચો લાભ પામતો નથી. “ગુરુ પાસેથી નામ પામ્યો ન હોવાથી (તથા એમ પૂરેપૂરું સત્ય લાધ્યો ન હોવાથી) તે ખોટી વાણી- લવ્યા કરે છે. માણસ સત્ય-પરમાત્મામાં રત થાય, તો સુખી થઈ શકે. [૨૬] ૧. નમશાન = જમ રાજાના પાશમાં. ૨. પરવ । ૩. નોવૈં । ૪. જ્ઞાì હાળિ – માટું નુકસાન ઉઠાવે છે. ૫. વેમાન । ૬. મૂâ – લૂંટાઈ જાય છે. ૭. સવવું । ૮. જીવન – બીજાને જૂઠો ઉપદેશ આપે છે. અથવા સાચા ઉપદેશ આપનારની નિંદા કર્યા કરે છે. અથવા ખાટાં શાસ્રવાકયો પઠયા કરે છે. For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208