Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 201
________________ ૧૬૮ . પ'જયથી અથ (સિદ્ધો પૂછે છે :-) “આ જગત કેવી રીતે ઊપજે છે? અને શા કારણે દુઃખનું ભાગી થાય છે? '' (નાનક જવાબ આપે છે :-) ““હું” અને “મેં'રૂપી અહં પણાને લીધે આ જગત ઊપસ્યું છે, અને પરમાત્માને વીસરવાને લીધે દુ:ખનું ભાગી થાય છે. “સદગુરુનું શરણ લેનારો પરમાત્મ-તત્ત્વની સાચી સમજ પ્રાપ્ત કરે છે, અને ગુરુ પાસેથી પામેલા નામ વડે “હું” અને “મેં રૂપી અહંપણા (-ના ભ્રમ) ને ટાળે છે. તેનું તન અને મન નિર્મળ થાય છે, તેની વાણી નિર્મળ થાય છે તથા તે સત્ય-પરમાત્મામાં સમાઈ રહે છે. નામમાં (પરમાત્મામાં) લીન રહેવાથી તે (જગત પ્રત્યે) સાચો વૈરાગ્ય પ્રાપ્ત કરે છે અને સત્ય-પરમાત્માને હૃદયમાં હાજરાહજૂર જુએ છે. નાનક કહે છે કે, પરમાત્માનું નામ પ્રાપ્ત કર્યા વિના કદી સાચો યોગ (અર્થાતુ પરમાત્માનો સંયોગ) પ્રાપ્ત ન થાય, હૃદયમાં વિચારી જુઓ! [૬૮] [નાન – ચાલુ) "गुरमुखि साचु सबदु वीचारै कोइ ___ गुरमुखि साचु बाणी परगटु होइ । गुरमुखि मनु भीजै विरला बूझै कोइ . गुरमुखि निज घरि वासा होइ ।। ૧. દુવિ વિનસિ નારૂં ૨. વિશ્વ = વચ્ચે ૩. નામ - નામને – પરમાત્માના નામને – અંતરમાં વસેલા પરમાત્માને. ૪. ગુરમુવિ . ૫ મિનું તતુ - તવનું જ્ઞાન. ૬. સર્વાદ્રિ ! ૭. – જલાવી દે છે – બાળી નાખે છે. ૮. નામે નામિ ! ૯. ઉર ધારે I અંતરમાં ધારણ કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208