________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આયુષ્ય જાય છે ચેત.
મનહર છંદ, ચેતન ચતુર ચેત આયુ વહી જાય અરે, માયાથી મસ્તાન થઈ શાને ભટકાય છે. બાલને યુવાન વયે ચાલી જાય ચિત ચિત, બાહ્યની ઉન્નતિ સ્થિર રહી ન રહાય છે. સંગથી માળે સહુ કુટુમ્બ કબીલે દેખ, મહારૂ મહારૂ માની મુઢ મન મલકાય છે. જડના સંબંધ થકી ત્યારે છે ચેતન તુહિ, અજ અવિનાશી એકરૂપ તું કહાય છે, નિર-જન નિરાકાર નિર્મલ પરમ બ્રહ્મ, સિદ્ધ બુદ્ધ હંસ તુહિ આનન્દનું સ્થાન છે.
ગ લેશ્યા મન વાણી દેહ થકી ત્યારે તુહિ, દેહવ્યાપિ ચેતનનું જ્ઞાન તે પ્રમાણ છે, અસંખ્ય પ્રદેશઘન જ્ઞાનમય ચેતન છે, (હિ તુહિ રટનામાં આનન્દ અપાર છે, અકલ પ્રભુનું રૂપ જ્ઞાનથી કળાય હે, ધીનિધિ પરમ બ્રહ્મ નિત્ય નિરાકાર છે.
ગોધાવી,
I
1 II
||
૨ |
આભાજ રેય છે.
મનહર છંદ. જાણવાનું બહુ એક આદેય ચેતનરૂપ, જીવમાં અન્તગુણ ગાનથી સમાય છે; જિનવાણું ગુણખાણ વિવેકથી દિલઆણી, શુદ્ધ એક ચેતનને ગિ હિ થાય છે;
For Private And Personal Use Only