Book Title: Adhyatma Bhajan Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૯ આજલગી હું મારી માની, કર તારી સેવ, મોહ મદિરા ઘેને બેયીસમજે ન આતમ દેવ, હવે હું સાચું સમજ્યોરે, ઉપગ દિલ ધારી. ચેતન ૬ ભુડી તારા માટે મેં તે, કીધાં ભારે પાપ, ભેગવવાં તે ભારે પડશે, એવી પ્રભુની છાપ; હવે શુ થાશે મારું રે, વાત ભૂપે બહુ સારી. ચેતન. ૭ કાયા પાછી લેરે, ચેત તું ચેતન ભાવે, મારાથી તું તો ત્યારે, ભૂલીશ નહિ પરભાવે; મારામાંહિ વાસ કર્યા પણ, ધર તારો વિશ્વાસ, આજ થકી મુરખ તું નાહક, બનીશ નહિ મુજ દાસ; મોહના ધતીંગરે, કદી નહિ સુખ થાવે.
કાયા, ૮ ચેતન હવે જાગ્યોરે, કાયાનાં વેણ સંભારી, ધ્યાવે રૂપ સાચુંરે, અંતરમાંહિ અવધારી; છડી કાયાની માયાને, ધ્યાવે આપોઆપ, નિરાકાર નિ:સંગી નિર્મળ, કરતો અજપાજાપ; અંતર સુખ ભેગીરે, થયે હવે જયકારી. ચેતન, ૯ કાયાની માયાથી અળગા રહેવું ધારી ધ્યાન, અલખ સ્વરૂપી આતમ દેવા, શકિતથી ભગવાન; બુદ્ધિસાગર ધાનેરે, વાત સત્ય નિર્ધારી. ચેતન ૧૦.
આનન્દલહેર.
ધીરાના પદનો રોગ, આનંદ લહેરે પ્રગટીરે, પરમરૂપ પરખાયું; અંધારૂ દુર નાદુરે, સહજરૂપ નિધા. આનંદ અજપાજાપે રટના લાગી, ઝળકી રૂડી તિ,
For Private And Personal Use Only

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189