Book Title: Adhyatma Bhajan Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 188
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૪ અષ્ટ સિદ્ધિ નવદ્ધિ, નિજ ઘટમાંહિ છાજે; પ્રગટપણે શુદ્ધ ચેતના શુદ્ધ ચેતન ગાજે. મંગલ મંગલ પ્રભુ, શુદ્ધ ચેતન દવે; સહજ સ્વરૂપી ચેતના, ધ્યાનામૃત પી. લવણની પૂતળી જેલધિમાં ભાગ લેતાં સમાણી; પરમાનંદ શું વર્ણવે તેમ વૈખરી વાણી, ઉગે દિનમણિ જળહળે, રહે નહિ જગાવો બુદ્ધિસાગર અનુભવે, પરમાત્મા મજાનો. જે ૫ જે ૬ જીવજાગૃતિ રેવાધ્યાય જોગ જોગ અરે જીવી, મોહમાયા ત્યાગી સાચા ચેતન ધર્મનો થાજે ચિત્તરાગી, કાલ અનાદિ મેહથી, ભવમાં ભટકા, પરમાનન્દ ન પારખે, જયાં ત્યાં ખૂબ દા. જાગ ૨ પરમાનંદ સ્વભાવ છે, શુદ્ધ ચેતન ધર્મ; રત્નત્રયી નિજ ધર્મ છે. સિદ્ધ શિધત શર્મ- જાણ૦ ૩ શુદ્ધ રમણતા પગથી, શાશ્વત સુખ ગી; બુદ્ધિસાગર જાગતે, સમતાગુણ યોગી.. જાગ ૪ શાન્તિ: શાંતિ: શાતિ; For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 186 187 188 189