Book Title: Adhyatma Bhajan Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 167
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૩ ક્ષયોપશમજ્ઞાને કરી, ચેતન ધ્યાન કરાય; સ્થિરતાયેગે સંપજે રે, આત્મસમાધિકે પાયરે, મન ૩ અનેકાન્ત નયવાદથીરે, નાસે ભ્રાન્તિ દૂર આપોઆપ વિચારતારે, વાગે મંગલ તૂરરે, મન. ૪ આતમ અનુભવ જ્ઞાનથી, નાસે મિથ્યા કલેશ ચેતન શુદ્ધપયોગથી હવે જીવ પરમેશરે. મન ૫ સહજ સહુથી ખરે રે, ઉપદેશ છે છન; દેશ સર્વ વિરતિ થકી રે, આતમ હવે પીન રે. મન૬ ઉપશમ ક્ષપશમ ને ક્ષાયિક ભાવે સાચે ધર્મ; સાધન સાધ્યસ્વરૂપ છે રે, ટાળે સઘળાં કર્મ રે; મન ૭ નવતત્ત્વાદિક જ્ઞાનથી રે; પ્રગટે છે ઉપયોગ; સહજ રમણતા યોગથી રે; પ્રગટે ક્ષાયિક ગ રે મન ૮ જ્ઞાનેદ્યમથી સાધના કરવી ધરી ઉમંગ; શાશ્વતસિદ્ધિસુખને રે; અનુભવ આવે અંગરે, મન ૯ અંતરમાં નિશ્ચય ધરીરે, ચાલે જે વ્યવહાર ચઢતે ભાવે સપજે, શાશ્વતસિદ્ધિ ઉદાર રે. મન, ૧૦ આત્મિકશુદ્ધ સ્વભાવનેરે, પ્રગટે ધર્મ અનંત; શાંતિ આતમમાં ખરીરે, ભાખે વીર ભદંતરે. મન૧૧ સેવે ધ્યાવો આતમારે, આતમ સિદ્ધસ્વરૂપ; આતમ ધ્યાને આતમારે, ટાળે ભવભય ધૂપરે, મન. ૧૨ જાણે દેખે આતમારે, લોકાલોકને ભાણ બુદ્ધિસાગર ગીરે, કેરિ હેય કલ્યાણરે, મન, ૧૩ - For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189