Book Title: Adhyatma Bhajan Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 177
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૩ કુમતિ તે નાઠી, આઘે જઈ બહુ રેતી. જાગી. ૧ પ્રેમ કરીને પ્રેમી પર, પર આપોઆપ, પંચભૂતથી ત્યારે નક્કી, સમિયા સહુ સંતાપ; ભ્રમણાની બેટરે ઉતરી છે પતી. જગી. ૨ વીજકે ઝબકે મતિ પરેઈ લે હશિયાર, શુદ્ધ ચેતના ક્ષયોપશમની, વીજળી ચમકે સાર; બુદ્ધિસાગર જ્ઞાનેરે, લેકાલે વિષ્ણાતિ. જાગી. ૩ દેહમાં દી. રાગ ધીરાના પદને. દેહમાં છે દીરે, ઝળહળ ત કરનાર, અનાદિ પ્રકાશીરે અજ્ઞાન તમ હરનારે. અસંખ્ય પ્રદેશી નિત્ય સ્વરૂપી, અનંત ગુણ આધાર, સહજાનંદી શત્રુંજય છે, દેહ પિંડ કરનાર, જેગીને પણ તે જેગીરે, તારે ને પિતે તરનારે દેહ ૧ અનંત નામ ધરીને ધ્યાવે, દુનિયાં જેને ખાસ; સર્વ વિષે ને સહુથી અળગે, લોકાલેક પ્રકાશ, એ ઇશ પિતેરે ક્ષાયિકભાવ વરના દેહમાં ૨ પિંડમાં પિંડમાં અનંત વ્યક્તિ, ચિઘન ચેતન રાય; ક્ષીર નીરની પેઠે વ્યાપે, ગીથર દિલ ધ્યાય, પ્રેમીને પણ તે પ્રેમ, અનેક દુખ હરનાર, દેહમાં ૩ દિલમાં ધ્યા દેહે વસીયે, જ્ઞાતા ય સ્વરૂપ બુદ્ધિસાગર ચિદુધન ચેતન, વર્ત રૂપારૂપ, અનાદિને ગીરે, પ્રગટપણે ભેગી ખરે દેહમાં ૪ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189