Book Title: Adhyatma Bhajan Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 174
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૦ આન૦ ૨ અરભર અસર મેહુલા વચ્ચે, થયા મહા દ્યાત; અંતરમાં ઉલટથીરે, મન મારૂ હરખાયું. અનુભવ દર્શન પ્રેમે કીધાં, બ્રાન્તિ નાડી દૂર, સહજ સ્વરૂપે સ્થિરતા ચાગે, સુખ પ્રગટયું ભરપૂર; પરખીને હીરા લીધારે, નિર્ભયપદ આયું. અલખ દેશમાં પ્રેમે ખેલુ, નિશ્ચય આતમદેશ, અસખ્ય પ્રદેશે ક્ષાયિકભાવે, વસતાં લેશન ક્લેશ; જ્ઞાનિયાની વાતે રે, જ્ઞાનથકી એ ગાયું, અનંતભવની ભાગી ભ્રમણા, ગુરૂ કૃપાએ ખાસ, પાવે તે છુપાવે એવા, આબ્યા મન વિશ્વાસ; અગમ જ્ઞાન માટુ રે, છુપે નહિ છુપાવ્યુ ગુરૂ કૃપાથી ધ્યાને રહીને, રીઝવશુ જગનાથ, ન ખેલ્યામાં નવગુણ સમજી, રહીશું અનુભવ સાથે; બુદ્ધિસાગર પ્રેમે રે, અનુભવ પદ પાચુ આન૬૦ ૩ આન૦ ૫ આન૦૧ For Private And Personal Use Only આન૬૦૪ અવધૂતગાન. મારી અન્તર ચક્ષુ પ્રકાશીરે, મનડું' થયુ' રે ઉદાસી; સૂર્યને ચંદ્ર એઉ સાથ પ્રકારો, પ્રગટી અન્તરાહિ કાશીરે,મનડુ સરસ્વતિ નદીમાં હું પ્રેમથકી ન્હાયા, હું તે થયે હું ગગન ગઢવાસીરે, મનડુ ૦ ૧ મેરુના ઉપર ચઢી ગયા હુંતા વેગે, પેાતાને હું દઉં. સામાશીરે, મનડુ ૦ જાણી છે ૨ બુદ્ધિસાગર ગુરૂ જ્ઞાનીઓની વાતે, જેણે જાણી તેણે વિલાસી રે, મ

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189