Book Title: Adhyatma Bhajan Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 165
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૧ આતમા ઘેથી પાદ મૂકે મિથી ભાવતાં આતમા, કદી નહી વૈર્યથી ભવ્ય ચકે. કૃદ્ધિ ૫ શકિતના યોગથી વ્યકિત શુદ્ધિ જગે, સત્ય આનંદની ઘેન આવે; ભકિત વિશ્વાસથી આતમા ઉચ્ચ છે, શુદ્ધ અભ્યાસથી દુઃખ જાવે. ઋદ્ધિ૦ ૬ જાગીએ ક્ષણ ક્ષણે લાગીએ ધ્યાનમાં બાહ્ય સંસર્ગ સર્વ નિવારી; શુદ્ધ ચેતન્યના રૂપમાં રાચવું, આતમાં જાણો શકિત ક્યારી. ઉસમાં ઉગ્ર તું રાયને રાયતું, જગજે દીનતા ભાવ ટાળી; આત્મના પ્રેમમાં પરમ ઈશ્વર પ્રભુ, જાગજે ચિત્તને ધ્યાન વાળી. ઋદ્ધિ . ૮ જાગજે આતમા જાગજે આતમા, શુદ્ધ ઉપયોગથી ધ્યાન ધારી; બુદ્ધિસાગર સદા જાગજે ધ્યાનથી, ભકિત ઉત્સાહથી મુક્તિ સારી. ગ૦િ ૯ અત્તરસુખ. માઢરાગ, અંતરમાં સાચું સુખરે, અહે બાહ્ય વિષયમાં દુ:ખ; સુત હેવેન વંધ્યાકુખરે, કદી ભાગે ન સ્વને ભૂખ, અનંતસુખ ગુણ આતમારે, ચિઘન ચેતન રાય; અંતરના ઉપયોગથી, સત્યાનંદ કહાયેરે, અંતરમાં ૧ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189