Book Title: Adhyatma Bhajan Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બકવાદી કઈ બહુ બકે રે, ગપ્પાં મારે લાખ ગાડી વાડી લાડીમાંરે, અંતે રાખની રાખરે, અંતરમાં ૨ મારૂં તારૂં માનિતેરે, ભટકે શું પરદેશ; વિષયવાસના જેરથી રે, ક્ષણક્ષણ પ્રગટે કલેશ રે, અંતરમાં ૩ સાચું સુખ ન સંપજે રે, વિષય પ્રતીતે દીલ; સમજી સાચું સાહિબારે, સમતાસંગમાં ઝીલશે. અતરમાં ૪ નિર્મલ તિ ઝગમગે રે, કરતાં આતમ ધ્યાન; અનુભવામૃત ચાખીએ રે, વતિ સોચું ભાન રે, અંતરમાં ૫ ગગનગદે જઈ મહાલવું રે, પામી નિર્ભય દેશ; ક્ષાવિકભાવે દેશમાંરે, લેશ ન વર્ત કલેશરે, અંતરમાં ૬ ચેતન ધ્યાને રજીએ રે, કીજે દિલ વિશ્વાસ તેલની ધાર જેહવી રે, ધ્યાનની સંતતિવાસ રે, અંતરમાં ૭ અનેકાન્તનય ઓળખીરે, સેવે ધ્યાને દેવ; બુદ્ધિસાગર પ્રેમથી રે, કીજે આતમ સેવ રે, અંતરમાં ૮
રાજગ.
માઢ રાગ.
મન આનંદ સત્ય સુહાયરે બહુ આનંદ સત્ય સુહાયક વિખરીથી કેમ કહાયરે.
મનહર ટેક યમ નિયમ આસન કરી રે, પ્રાણાયામ અભ્યાસ પ્રત્યાહાર ધરી ધારણા રે, ધાને થયો વિશ્વાસરે. મન ૧ અધ્યાત્મજ્ઞાને કરીરે, શુદ્ધ ચરણમાં સ્થિર;. સત્યસમાધિ તે વરી, થ છે ચેતન ધીર રે, મન, ૨
For Private And Personal Use Only

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189