Book Title: Adhyatma Bhajan Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 169
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હર રેચક કુંભક હરિ રે, બ્રહ્મા પૂરક રૂપ; દિવ્યભાવ બે ભેદથી રે, પ્રાણાયામસ્વરૂપ રે. ઘટ ૧૧ સ્યાદ્વાદ સમજ્યા વિના રે, દુનિયા સહુ કાય; આતમજ્ઞાન વિના કદી રે, ભેદભાવ નહિ જાય. ઘટ. ૧૨ વિખરી વાણું શું કહે રે, ચિન્મય ચેતન ખાસ પર પયંતિ પામીને રે, પ્રગટે સાચે ભાસ રે. ઘટ. ૧૩ સાગર સરિતા જળ મળીને, તન્મયતાને પાય; બુદ્ધિસાગર ધર્મથીરે, આપ આપ સમારે. ઘ૦ ૧૪ સૂતી વખતે આત્મદૂગાર. ધીરાના પદને રાગ, શરીરને તું સંગીરે, આતમ અવધારજે, શુદ્ધરૂપ સમજી, વિષયવિષે વાર નાના મોટા વૃદ્ધ યુવાનર, નારીના પર્યાય; યુગલના વ્યવહારે આતમ, જગમાંહિ કહેવાય જાણીને ઝટ જઈને ચિત્તમાં વિચારજે. શરીર- ૧ અનંતશક્તિ સ્વામી વાહિમ, ગુણપર્યાયાધાર, દેહ દેવળના વાસી જેગી કરજે કૃત્ય વિચાર; બાજી પામી સારી રે, હવે નહિ હારજે. શરીર. ૨ ખેલાડ થઇને શું ખેલે ?, બાહિર માયા ખેલ, રેતી પિલે તેલ ન નિકળે, સમજણ છે મુશ્કેલ નાવ પામી સારૂં રે, પિતાને તું તારજે. શરીર. ૩ માનવ મુસાફર દુનિયામાં, ચેત ચેત ઝટ ચેત, ઉધે ઉંઘણુ પાર ન આવે, કાલ ઝપાટા દેત, અંતરના અલબેલા રે, પિતાને સંભારજે. શરીર. ૪ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189