Book Title: Adhyatma Bhajan Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 175
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૭૨ Acharya Shri Kailassagarsuri Gyanmandir સામાયક સ્વાધ્યાય. પ્રભુપડિયા પૂને પાસહ કરીએ રે એ રાગ. સમતાભાવે સામાયકમાં રહીએ રે, સામાયિક યોગે શિવસુખ થાય છે; સમભાવે રહેવાથી અનુભવ જાગેરે, સ્થિરતાના યોગે તત્ત્વ જાણાય છે. અંતરના ઉપયાગે ધમ ગ્રહાય છે, ચચળતા મનની દૂરે જાય છે; વૈરાગ્યે ભાવ ભલેા પરખાય છે, ધન્ય ધન્ય રે સમતા ભાત્ર સહાય છે, ગુરૂમુખથી સામાયક ઉચ્ચરે શ્રાવક રે, લાખ ચારાથી જીવ યાતિને અમાવતા; દેશ મનના દેશ વચનના ફાદરા કાર્યારે, અત્રીશ દાષા ટાળી આતમ ભાવતા. પિડસ્થાર્દિક ચાર ધ્યાનને ધરીએ રે, કરીએ રે ધમ શુકલ એ ધ્યાનને; રફ એ ધ્યાન બુરાં પિરહરીએ રે, તજીએ રે માયા મમતા માનને. ધર્મ ગ્રન્થને ભણીએ ગણીએ ભાવે રે, વિક્થાની વાતે લેશ ન કીજીએ; દ્રવ્ય ગુણ પાયે વસ્તુ વિચારી રે, વસ્તુસ્વભાવ ધર્મ ગ્રહીને રીઝીએ. સ્થિર ઉપયોગે ધ્યાન સમાધ વરીએ રે, ઝળકેરે જ્યોતિ આતમરામની; For Private And Personal Use Only અંતર ૧ અંતર૦ ૨ અતર અંતર્ ૪

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189