Book Title: Adhyatma Bhajan Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪
પ્રભુસ્વરૂપ,
ધીરાના પદને રાગ, .
પ્રભુનું રૂપ પેખીરે, સાતધાત રંગાણું; પ્રભુનું રૂપ ન્યારૂપે, જાણે પ્રેમ મસ્તાની. ટેક. અસંખ્ય પ્રદેશી નિર્ભય દેશી, રૂપારૂપ સુહાય, સાકાર સાચે નિરાકાર પણ, અનુભવથી એ જણાય; પ્રભુની શકિત સાચી, લીધી ધ્યાન થકી તાણી, પ્રભુ કાલ અનાદિ દેહ સૃષ્ટિને, કત પર પ્રયોગ, અનંત નિજગુણ સૃષ્ટિ કર્તા, ચેતન શુદ્ધ પ્રાગ; બુદ્ધિસાગર પ્રેમેરે, પ્રભુની વાત પરખાણી પ્રભુને ૨
ઝળહળ
તિઃ
શગ ધીના પદને.
ઝળહળ જ્યોતિ જાગીરે, ગગન ગઢ ડેરાણી; અલબેલાને પર રે, તિમાં જતિ સમાણિ, ટેક, કેવળ કુભક પ્રાણાયામ, કરી શકિત ઉત્થાન, અવધઘાટે અવળીવાટે, કીધું અમૃત પાન પાશ્ચમદ્વાર ખેલ્યરે, રહી ન વાત કાંઈ છાની ઝળહળ ૧ ત્રીપુટીથી બ્રહ્મરંધ્રને, કીધે મારગ શુદ્ધ સુરતા સાધી ત્રાટક યોગે, બનીઓ ચેતન બુદ્ધ અનહદ નારે, ખેલ ખેલે મસ્તાની, ઝળહળ૦ ૨ ગુરૂ કૃપાથી યુક્તિ પામે, તે ભેદ પચ્ચક,
For Private And Personal Use Only

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189