Book Title: Adhyatma Bhajan Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યાનંદ સ્વરૂપી શાશ્વત, ઘર પિતાની ટેક, ક્ષીર નીરની પેઠે હસા, ધરજે સત્ય વિવેક; બુદ્ધિસાગર પ્રેમે રે, આતમને ઉદ્ધારજે.
શરીર૦ ૫
ભેદુએ ભેદ આપે.
ધીરના પદને રાગ, ભેદૂએ ભેદ આ રે, આતમરૂપ પરખાયું; થાતું નથી જાતું રે, જ્ઞાનીએ બહુ ગાયું. ભેદુ યમ નિયમ આસનને સાધી, સાધી પ્રાણાયામ, પ્રત્યાહાર ધારણ ઘારી, ધ્યાને બને છે નિષ્કામ; સમાધિ સ્વરૂપે રે, આતમનું સુખ પાયું. ભેદુ ૧ બાહિર ઇછા વિરમી રહેજે, ઉદાસીનતા પાય; શતાશાતા વેદની આવે, હર્ષ શોક નહિ થાય; ઉપયોગ ભાસે છે, ઠામ મન ઝટ આયું. ભેદુ ૨ ધન્ય ગુરૂ સાચા ઉપકારી, વાઈ શિવપુર પન્થ; ગુરૂગમ વણ કે સાર ન પામે, કેટી ભણે જે ગ્રન્થ, ગુરૂએ મને તારે, થયું મારા મન ધાર્યું. ભેદુ ૩ નયની વાત કેઇક પાત, સદગુરૂ જેને શીર; આપમતિએ લાતે ખાતે, સમજ્યા વણ તો અધીર; અપેક્ષાએ વાણી રે, જાણું મન હરખાયું ભેદુ ૪ અંતર ચક્ષુ જે ઉધડે તે, આપોઆપ પ્રકાશ ચિદાનંદ ચેતનમય મુર્તિ, ગુણ પર્યાય વિલાસ, બુદ્ધિસાગર પ્રેમેરે, તત્વ સ્વરૂપ પાયું.
For Private And Personal Use Only

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189