Book Title: Adhyatma Bhajan Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 164
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬e જીવ. ૭ આનંદ લહેરે ઉછળે, ધ્યાનસાગરમાંહિજી; જ્ઞાન દર્શન ચરણ સ્થિરતા, એકચિત્ત પ્રવાહરે. ધ્યાન સરવર હંસ ખેલે, આનંદ અપરંપાર; બુદ્ધસાગર ભકિતભાવે, થયે સફલ અવતારરે, જીવ૮ part alles era a અનંત જ્ઞાન ભંડાર આત્મા ઝુલણ, ઋદ્ધિ સિદ્ધિ ઘણી ચેત ચેતનમણિ, જ્ઞાનને શેયરૂપે સુહા; શેયથી ભિન્ન તું જ્ઞાનથી ભિન્ન નહિ, આતમા ય રૂપે કહાયે. યથી ભિન્ન નહિ જ્ઞાનપર્યાયથી, જ્ઞાનથી સર્વ સાપેક્ષાગે; જ્ઞાન તે ધર્મ છે મુખ્ય લક્ષણપણે; શાન વણ આતમા દુ:ખ ભોગે. કેવલ જ્ઞાનથી સિદ્ધિના શર્મમાં; આતમાં ઝીલતે તત્વ ગી; જ્ઞાન વણ આંધળે જીવ સમજે નહિ; આત્મ ત્રાદ્ધિ થકી છે વિયેગી. અદ્ધિ ૩ નિત્ય અભ્યાસથી જ્ઞાન શકિત વધે; કેવલ જ્ઞાન અને પ્રકાશે; ધર્મઉત્સાહથી વીર્ય શકિત જગે, વીર્ય શકિત અનંત પ્રભાસે. પિગ ઉદ્યોગથી મુકિત સંપાનમાં, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189